google-site-verification: googlec8654436f05b508b.html

1000 વર્ષ જૂનું ગણપતિ બાપાનું મંદિર… પહાડ પર બિરાજમાન ગણપતિ દાદાના દર્શન કરવા માટે જુઓ વિડિયો…

1000 વર્ષ જૂનું ગણપતિ બાપાનું મંદિર… પહાડ પર બિરાજમાન ગણપતિ દાદાના દર્શન કરવા માટે જુઓ વિડિયો…

ભારત દેશમાં ઘણા ગણેશજીના મંદિરો આવેલા છે, પરંતુ અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ગાઢ જંગલની વચ્ચે ટેકરીની ટોચ પર આવેલું છે. આ મંદિરમાં પૂજારી પૂજા કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં પર્વત પર આવેલું આ નાનકડું મંદિર જોઈ શકાય છે, ઈન્સટ્રાગ્રામ પર એક યુઝર્સ આનો અદભુત વિડીયો શેર કર્યો છે.

જેમાં છત્તીસગઢ ઢોલકલ ટેકરી પર આવેલું ગણેશ મંદિર દેખાય છે. યુઝર્સ પોસ્ટના કેપ્શન માં લખ્યું લાઈવ ગણેશ આરતી તમને જાણીને નવાઈ લાગશે કે ગણેશ મંદિર દરિયાની સપાટીથી 300 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. ગણેશ મંદિર હજારો વર્ષ જૂનુ હોવાનું કહેવાય છે,

આ મંદિરથી તમે સમુદ્ર બૈલાદીલા પર્વતમાળા ના ગાઢ જંગલને સરળતાથી જોઈ શકો છો. કહેવાય છે કે આ પૂજારીમાં ઘણી હિંમત છે, જો હું તેમની જગ્યાએ હોત તો મારા પગ ધ્રુજતા હોત. ભગવાન તેમની રક્ષા કરે છે, બીજાએ લખ્યું આ જગ્યા 100 વર્ષ પહેલા મળી આવી હતી. તેને ઢોલકેશ કહેવામાં આવે છે,

લગભગ 40 મિનિટના ગાઢ જંગલ પછી અહીં પહોંચી શકાય છે. પીટીઆઇ અનુસાર એવું માનવામાં આવે છે તે ગણેશની મૂર્તિ નવમી કે દસમી સદીના નાગવંશી વંશના સમયમાં ઢોલ આકારને પર્વતમાળા પર બનાવવામાં આવી હતી.

આ પર્વતમાળા જિલ્લાના વરસ પાલ પોલીસ સ્ટેશનની 14 કિલોમીટર દૂર ઈંડા જંગલની અંદર આવેલી છે. ત્યાં કોઈ રસ્તો ઉપલબ્ધ ન હોવાથી જંગલના માર્ગે પગપાળા જવું પડતું હોય છે. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને વીડિયોમાં કોમેન્ટ અને પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by aadi _thakur750 (@adi_thakur_____750)

આ પર્વતમાળા જિલ્લાના વરસ પાલ પોલીસ સ્ટેશનની 14 કિલોમીટર દૂર ઈંડા જંગલની અંદર આવેલી છે. ત્યાં કોઈ રસ્તો ઉપલબ્ધ ન હોવાથી જંગલના માર્ગે પગપાળા જવું પડતું હોય છે. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને વીડિયોમાં કોમેન્ટ અને પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *