ભાવનગરમાં કંપનીમાં કામ કરતી યુવતીએ કંપનીના મલિક સાથે કર્યું એવું, અને પછી 1 કરોડ માં ફસાવ્યો…25 લાખની વધુ માંગણી કરતા મામલો ફૂટ્યો
આ કળિયુગ સમયમાં લોકો પ્રેમની જાળામાં ખૂબ જ ફસાઈ રહ્યા છે. જ્યારે આ એવી ઘટના સામે આવી છે જ્યાં કંપનીના માલિક સાથે કંપનીમાં કામ કરજે યુવતી સાથે સંબંધ રાખવા માટે એક કરોડ રૂપિયા પાડ્યા લીધા. આ ઘટના યુવાનો માટે ખૂબ ચેતવણી માટે છે.
આ ઘટના વધારે માહિતી જણાવે ઘટના ભાવનગર જિલ્લામાં આવેલી કંપનીમાં કામ કરજે એક મહિલા સાથે માલિક કંપનીના માલિક સાથે પ્રેમ સંબંધમાં બાંધી તેને હની ટીમમાં ફસાવવામાં આવ્યો હતો. ત્યાર પછી તેને એક કરોડ રૂપિયા પડાવી લીધા હતા ત્યાર પછી તેની માંગણી વધતા જતા તેને ૨૫ લાખ રૂપિયા માંગ્યા હતા. ત્યાર પછી માલિક દ્વારા તેની સામે પોલીસે સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી તેનો સમગ્ર ઘટના સામે આવી હતી હાલ પોલીસ દ્વારા તે યુવતીની પકડ કરી લેવામાં આવી છે.
એક એન્ટરપ્રાઇઝ નામની કંપની ચલાવતી મહિલાએ તેની કંપનીના સુપરવાઇઝર તરીકે એક મહિનાની નોકરી પર રાખી હતી. ત્યાર પછી મહિલા કોન્ટ્રાક્ટર ના પતિ સાથે સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. ત્યાર પછી તે મહિલા પોતાની જરૂરિયાત પ્રમાણે કંપનીના માલિક પાસેથી પૈસા પડાવવા લાગી હતી. માલિક દ્વારા પૈસા આપવા છતાં તે ત્યાર પછી વધારે માંગણી 25 લાખની કરી હતી આ યુવતીએ માલિકને બ્લેકમેલિંગ કરવાની ધમકી આપી હતી. ત્યાર પછી માલિક દ્વારા મહિલા સામે પોલીસ સ્ટેશન નીલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર ઘટના ભાવનગર ડીવાયએસપીએ ઇન્ફોરમેશન આપી હતી. ભાવનગર નીલમબાગમાં પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં કામ કરતી એક મહિલાએ એક કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી અને બીજી બાજુ તે 25 લાખની માંગણી કરી હતી આ સમગ્ર ઘટનાને લઈને માલિક કંટાળી જતા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી હતી ત્યાર પછી પોલીસ દ્વારા તેને મહિલાને અટકાઈ અટકાઈ કરવામાં આવી છે.