દિશા પટનીએ શેર કરી દીધો એવો પ્રાઇવેટ ફોટો કે જોઇને થઇ જશો બેકાબૂ, એકલામાં જોજો હોટ લુક
Disha Patani Bikini Pics: દિશા પટાનીએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એનિમલ પ્રિન્ટેડ બિકીની પહેરેલી તસવીરો શેર કરી હતી. જો કે, થોડીવાર પછી દિશાએ (Disha Patani) તરત જ તસવીરો ડિલીટ કરી દીધી. આ તસવીરોને કેપ્શન સાથે શેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, ‘મેં આ સ્વિમ સેટ ગુમાવી દીધો છે.
દિશા પટની પોતાના બિકીની ફોટોઝના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.બિકીની બેબ દિશા પટની અવારનવાર પોતાના હોટ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ફેન્સનો પરસેવો છોડાવી દે છે.
દિશા પટની પોતાની દરેક અદાથી ફેન્સનું દિલ ધડકાવવાનું સારી રીતે જાણે છે.તેની દરેક પોસ્ટ ઇન્ટરનેટ પર આવતા જ વાયરલ થવા લાગે છે. યુઝર્સ દિશાનો દરેક ફોટો જોઇને બેકાબૂ થઇ જાય છે.
હાલમાં જ દિશા પટનીએ પોતાના બિકીની લુક્સમાં દિલકશ અદાઓનો જલવો વિખેરીને ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે.આ ફોટોઝમાં દિશા એનિમલ પ્રિન્ટ બિકીની પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તે એકદમ સિઝલિંગ અંદાજમાં જોવા મળી રહી છે.
દિશા પટનીએ પોતાના આ ફોટોઝને મિરર પાસે ઉભા રહીને પોતાના આઇફોનથી ક્લિક કરી છે.એક્ટ્રેસ પોતાના આ બિકીની લુક્સમાં પરફેક્ટ કર્વ્સ ફ્લોન્ટ કરતા ઇન્ટરનેટનું તાપમાન વધારી રહી છે.
આ બોલ્ડ બિકીનીમાં દિશા પટની પોતાના ક્લીવેજ અને ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે.