સાક્ષાત ચમત્કાર છે આઈ મુળી,કે જેમને છેલ્લા ૪૪ વર્ષથી મોઢામાં અન્નનો એક દાણો પણ નથી નાખ્યો.
આપણા ગુજરાતની ધરતી ઘણી પવિત્ર છે, અહીં ઘણા સાધુ સંતો થઇ ગયા અને ઘણી આઈ માં પણ થઇ ગયા. આજે પણ તેમનો ઇતિહાસ ગુજરાતની ધરતી પર સુવર્ણ અક્ષરે લખાયેલો છે, આજે પણ ગુજરાતની ધરતી પણ દિવ્ય વ્યકતિઓ હાજર છે.
આજે અમે તમને એક એવા જ આઈ માં વિશે જણાવીશું કે જે આજે પણ સાક્ષી પુરે છે કે ભગવાન આજે પણ ધરતી પર હયાત છે.મુળી આઈ કોઈ ભગવાનની ઓછા નથી, તે ઘરતી પર આજે પર સાક્ષાત પરચાઓ પુરે છે.
આઈ મુળીએ છેલ્લા ૪૦ વર્ષથી અન્નનો એક દાણો પણ મોઢામાં નથી નાખ્યો. તો પણ આજે કોઈપણ રોગ વગર સ્વસ્થ જીવન જીવે છે. આજુ બાજુના ગામના લોકો તેમને દેવીનું સ્વરૂપ માને છે. લોકો તેમના આશીર્વાદ લેવા માટે દૂર દૂરથી આવે છે અને તેમના આશીર્વાદ ફળે પણ છે.
તે આખો દિવસ ભગવાનની ભકતિમાં પોતાનો દિવસ પસાર કરે છે. આઈ મુળીએ જણાવ્યું કે આજથી ૪૪ વર્ષ પહેલા જ તેમને અન્નનો ત્યાગ કર્યો હતો આ પછી આજ દિન સુધી ભૂખ લાગી નથી આઈ મુળીએ કહ્યું કે તે મોઢામાં ખાવાનો સ્વાદ જ ભૂલી ગયા છે.
તેમને તરસ પણ લગતી નથી તેમનો આખો તેમનો ભક્તિમાં દિવસ પસાર થઇ જાય છે.આજે પણ લોકો તેમની પાસે આશીર્વાદ લેવા માટે આવે છે. આઈ મુળી આજે લોકો સક્ષમ સાક્ષાત ચમત્કાર છે.
તેમને છેલ્લા ૪૪ વર્ષથી ભખ નથી લાગી એ ખુબજ મોટો ચમત્કાર છે. તે આખો દિવસ આઈ ખોડિયાર. આઈ મોગલ ને શ્રી કૃષ્ણની ભકતી કરતી રહે છે. તેમને કહ્યું કે ભગવાન તેમની પાસે આ બધું કરાવે છે.