google-site-verification: googlec8654436f05b508b.html

ગુજરાતનું અનોખું મંદિર જ્યાં રોજ મોર બે ટહુકા કરે પછી ભગવાનની આરતી થાય છે…

ગુજરાતનું અનોખું મંદિર જ્યાં રોજ મોર બે ટહુકા કરે પછી ભગવાનની આરતી થાય છે…

સુરેન્દ્રનગર જિલ્લાની પંચાલ ની ધરતી પર મુળી ગામમાં એક મંદિર આવેલું છે જેમાં જોનારો કશું પ્રથમ નજરે તો ના જ દેખાય પણ જો તમારે એક આશ્ચર્ય જોવું હોય તો સવાર સાંજ આરતી ટાણે ત્યાં હાજર રહેવું પડે અને તે અન્ય મંદિરોની જેવું જ છે પહેલીવાર જોતા તમને કંઈક અલગ લાગતું નથી પરંતુ કોઈ નવી વાત જાણવી હોય તો પરોઢી અને સાંજે સમયે ત્યાં રોકાવું પડે ત્યાં હાજરી આપવી પડે તો તમને હાથ મંદિરનો રહસ્ય જોવા મળે મૂળ એના વખતમાં એક નાનકડું રજવાડું હતું.

તેની ગાદીએ પરમાર રાજાનો શાસન કરતા એ વખતે મૂડીની ગાદી પર સાતમી પેઢીએ ચાચોજી પરમાર નામના રાજા થઈ ગયા એકવાર હળવદના રાજા કેસરજી ધ્રોલના રાજા અને ચાચોજી દ્વારા દ્વારકા ગયા ત્યાં ગોમતીના સ્થાન કરી ત્રણેય પોતાની મરજી મુજબ એક એક પ્રતિજ્ઞા લીધી ચાચોજી પરમારે પ્રતિજ્ઞા લીધી કે મારી પાસે આવીને કોઈ પણ વ્યક્તિ જે માંગે તે આપવું વખત જતા ધ્રોલ રાજવીની અને હળવદના રાજાએ લીધેલી પ્રતિજ્ઞાઓ તૂટી ગઈ.

પણ ચાંચોજી પરમારનું વ્રત અખંડ રહ્યું આથી હળવદના રાજા કેસરી જે કેસરજીને તેની ઈર્ષા થઈ આવી તેણે ચાંચોજીનું પ્રતિજ્ઞા ભંગ કરવા માટે પોતાના દરસોદી ચારણને કહ્યું ઘણી આનાકાની પછી ચારણ તૈયાર થયો. ચાંચોજીના દરબારમાં ચારણ આવ્યો અને ચાંચોજી પાસે જીવતા સિંહના દાનની માંગણી કરી.

આખા ડાયરાએ ચારણની આવું ના કરવા સમજાવ્યો પણ ચારણ તો હર્ષ લઈને બેઠો ચારણની માંગ પૂરી કરવાનું પછી તેમણે માંડવરાયજીના મંદિર જઈને માંડવરાય દાદાને પોતાની આબરૂ રાખવા પ્રાર્થના કરી અને એવું કહેવાય છે કે બીજા દિવસે પાંચાલના ડુંગરાઓના ગાળામાં બધા ગયા ત્યારે ભગવાન માંડવજી રાય ખુદ સાવજ બનીને આવ્યા.

ચાંચોજી એને પકડીને ચરણ પાસે લાવ્યા પણ ચારણ ક્યાં ચારણ એ વાત તો સાવ ભૂલી જ ગયો કે સાવજનું દાન સ્વીકાર્યું કઈ રીતે તેને હાથમાં પકડવો એ સહેલી વાત થોડી હતી. ચારણ ત્યાંથી ભાગ્યો અને ભાગતા ભાગતા કહ્યું કે ચાચોદી તમે એને છોડી મૂકો એટલું મેં માંગેલું દાન પહોંચી ગયું સમજજો ચાચો જીએસીવીને વંદન કરી છોડી મૂક્યો ભગવાન માંડવરાયજીએ તેમની આબરૂ રાખી હતી આવા માંડવરાયજીનું મંદિર આજે પણ મુળીની વચ્ચોવચ કેસરી ધજા ફરકાવતું ઊભું છે.

આ મંદિરમાં સવાર સાંજ ભગવાન માંડવરાય ની આરતી થાય છે એક મોર દુનિયાના કોઈ આગોચર ખૂણેથી પ્રગટતો હોય અને તેમ આવીને મંદિરની ટોચ પર ઉપરના ચોક્કસ સ્થળે બેસીને બે ટહુકા કરે અને ત્યારબાદ આરતી ની શરૂઆત થાય છે પછી ભલે પ્રખર ગરમી હોય ઠંડી હોય કે પછી ગાજવીજ સાથેનો વરસાદ હોય.

આટલા દાયકાઓથી મોર એનો જ એકનો એક જ છે બદલાયો નથી આની પાછળ શું કારણ છે આખરે દુનિયામાં એવી વસ્તુ એવી ઘટના કે એવા સ્થળનું પણ અસ્તિત્વ છે જે વિજ્ઞાનની સમજના સીમાડા બહાર છે એ સામાન્ય માનવીની પણ સમજની બહાર છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *