Aishwarya Rai એ ફરી એકવાર પતિ સાથે ફેરા ફરીને ભુલાવી જૂની નારાજગી, દુલ્હન જેમ..
Aishwarya Rai : ઐશ્વર્યા રાય હાલમાં તેના સાસરિયાના ઘરે છે અને તમને જણાવી દઈએ કે Aishwarya Rai હાલમાં તેના આખા પરિવાર એટલે કે સાસરિયાઓ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહી છે.
અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા પછીના થોડા વર્ષો તો એકદમ ખુશ રહ્યા, પરંતુ બે-ત્રણ વર્ષમાં ઐશ્વર્યા રાયને બચ્ચન પરિવાર સાથે રહેવું બિલકુલ પસંદ નહોતું અને આ કારણે તે અલગ રહેતા હતા.
અને જ્યારે પણ તહેવાર આવે ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે આવે છે. ઉત્સવની ઉજવણી કરે અને આ વખતે પણ ગણેશ ચતુર્થી ઐશ્વર્યા રાયને તેમના સાસુ અને સસરા સાથે મળીને ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવ્યો.
હાલના દિવસોમાં ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચેના અણબનાવના સમાચાર ચર્ચામાં છે. આ દરમિયાન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે છૂટાછેડાના અફવાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તાજેતરમાં, ઐશ્વર્યા રાયનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે પોતાની સાસુ, જયા બચ્ચન, વિશે કેટલીક રસપ્રદ વાતો કરી છે.
જયા બચ્ચન વિશે શું કહ્યું ઐશ્વર્યાએ?
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓની વચ્ચે, ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના લગ્ન જીવન વિશે ઘણાં અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંને વચ્ચે અણબનાવ છે, જોકે બંનેએ હજી સુધી આ મામલે મૌન વિખેર્યું નથી. આ દરમિયાન, ઐશ્વર્યાનો એક જૂનો વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે જયા બચ્ચન વિશે વાત કરી છે.
એક્ટ્રેસના બોલ્ડ રોલ્સ અને વિવાદો
ઐશ્વર્યા રાય, જે તેની એક્ટિંગ અને સુંદરતાના કારણે હંમેશા ચર્ચામાં રહે છે, તે ફિલ્મી દુનિયામાં કેટલીક ચોક્કસ મર્યાદાઓ જાળવીને આગળ વધી છે. તેણે ઘણી ફિલ્મોમાં રોમાન્ટિક સીન કર્યા હતા, જેના કારણે કેટલાક વિવાદો પણ સર્જાયા.
ઐશ્વર્યાના આદર્શ
ઐશ્વર્યાએ કરિયરની શરૂઆતથી જ એવી ફિલ્મો પસંદ કરી છે, જેમાં વધુ પડતો રોમાન્સ અને ઈન્ટિમેટ સીન ન હોય. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તે હેમા માલિની અને જયા બચ્ચન જેવી આદર્શ મહિલાઓ જેવી બનવા માંગે છે.
ઐશ્વર્યા રાયે જણાવ્યું હતું કે, “કેટલીક બાબતો વ્યક્તિગત રાખવી હંમેશા સારું હોય છે.” જો પરિવારને મારી ભૂમિકા ગમશે નહીં અને તે શરમ અનુભવે, તો હું પણ શરમ અનુભવીશ.
હું જાણું છું કે મારા ફેન બેઝ 10 વર્ષ સુધી રહેશે, પરંતુ મારું પરિવાર તો જીવનભર મારા સાથે રહેશે. એટલા માટે હું જયા બચ્ચન અને હેમા માલિનીની જેમ યાદ રહી શકું એવી કોશિશ કરું છું.”
આ જ જુના ઈન્ટરવ્યુમાં, ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે, “એ દિલ હૈ મુશ્કિલ” ફિલ્મના રોમેન્ટિક સીનને લઈ બચ્ચન પરિવારના કેટલાક સભ્યો નારાજ થયા હતા.
વધુ વાંચો: