મલાઈકાએ અરબઝને છોડ્યા પછી અરબાઝ 30 વર્ષની હસીના સાથે લાગી પડ્યો છે, સુંદરી પટાવી ગયો જોઈ લો PHOTOS

મલાઈકાએ અરબઝને છોડ્યા પછી અરબાઝ 30 વર્ષની હસીના સાથે લાગી પડ્યો છે, સુંદરી પટાવી ગયો જોઈ લો PHOTOS

અભિનેતા અને ફિલ્મમેકર અરબાઝ ખાન પોતાની પર્સનલ લાઈફને લીધે ખુબ ચર્ચામાં બનેલા રહે છે.મલાઈકા અરોરા સાથેના છૂટાછેડા પછી અરબાઝ ખાન વિદેશી મોડલ અને અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા ખૂબ જ ખૂબસુરત છે અને તે તેની હોટ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે.

મોડલ અને અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીરો શેર કરતી રહે છે. જોર્જિયાને ઘણીવાર પેપરાજી દ્વારા મોર્નિંગ વોક પર પણ સ્પોટ કરવામાં આવે છે.

જોર્જિયા પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.જોર્જિયા પોતાની ફિટનેસનું પણ પૂરતું ધ્યાન રાખે છે અને યોગા કે વ્યાયામ કરતી તસવીરો કે વીડિયો શેર કરતી રહે છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Filmi World News (@filmiworldnews)

જોર્જિયા પોતાના લુક્સ અને સ્ટાઇલને લીધે હંમેશા ચર્ચામાં બનેલી રહે છે જોર્જિયા હંમેશા શાનદાર અંદાજમાં પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેની દરેક સ્ટાઇલ લોકોને દીવાના બનાવી દે છે.અમુક સમય પહેલા જ જોર્જિયાએ સમુદ્ર કિનારે મોનોકોની પહેરીને તસવીરો શેર કરી હતી જે ખુબ વાયરલ પણ થઇ હતી.

જોર્જિયાએ પોતાના થાઈની પાછળ ટેટુ પણ બનાવી રાખ્યું છે જેને તે હંમેશા ફ્લોન્ટ કરતી જોવા મળે છે.ચાહકોનું પણ માનવું છે કે જોર્જિયા હોટનેસ, સુંદરતા અને સ્ટાઇલની બાબતમાં મલાઈકા અરોરાને જબરદસ્ત ટક્કર આપી રહી છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Zee News (@zeenews)

જણાવી દઈએ કે જોર્જિયાની ઉમર 30 વર્ષની છે અને અરબાઝ ખાન 54 વર્ષના છે. ઉંમરનું આટલું અંતર હોવા છતાં પણ ચાહકોને બંનેની જોડી ખુબ પસંદ આવી રહી છે.પાર્ટી કે ઇવેન્ટમાં પણ બંને એકસાથે જોવા મળે છે. ખાન પરિવારના દરેક ફંક્શનમાં પણ જોર્જિયા હાજર રહે છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Bollywoodflash (@bollywoodflash01)

એવામાં તાજેતરમાં જ જોર્જિયા બાન્દ્રામાં એક સલૂનની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ સમયે જોર્જિયાએ ઓરેન્જ કલરનું શોર્ટ્સ અને લેમન નિયોન કલરનું ટોપ પહેરી રાખ્યું હતું. ગાડીમાંથી ઉતરતી વખતે તેની અદાઓ કેમેરામાં કૈદ થઇ ગઈ હતી.

 

 

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

મીડિયાને જોતા જોર્જિયાએ અલગ અલગ પોઝ પણ આપ્યા હતા અને વેવ પણ કર્યું હતું.જણાવી દઈએ કે જોર્જિયા બોલીવુડમાં આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે અને તે જલ્દી જ ફિલ્મોમાં અભિનય પણ કરી શકે તેમ છે.

 

 

જોર્જિયા એન્ડ્રિયાની મોટાભાગે બોલિવૂડ સ્ટાર્સની જેમ સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાનું પસંદ કરે છે અને ચાહકોને તેની સુંદર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રી અરબાઝ સાથેના અફેરને કારણે પણ ચર્ચામાં રહે છે.

 

 

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ બોલ્ડ પણ છે જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ મીડિયાથી ક્યારેય છુપાવ્યું નથી કે તે અરબાઝ ખાનને ડેટ કરી રહી છે. જોકે તેણે અરબાઝ ખાન સાથેના લગ્ન વિશે પણ મૌન તોડ્યું નથી. હાલમાં બંને લગ્ન કરવાના મૂડમાં નથી.

 

 

 

View this post on Instagram

 

A post shared by @cineriserglams

જોર્જિયા એન્ડ્રિયાની અવારનવાર તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર હોટ અવતારમાં શોટ્સ પહેરીને ઘણી બધી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જોર્જિયા ખૂબ જ બોલ્ડ લુક આપતી જોવા મળી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. તસવીરોમાં જોર્જિયા તેની ટોન્ડ બોડીને અદભૂત રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by @filmoniya_

દરિયા કિનારે વાળમાં ફૂલ લગાવી અને મોનોકિની પહેરીને જોર્જિયાની આ તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જોર્જિયાએ તેની થાઈ પર એક મોટું ટેટૂ કરાવ્યું છે જે અભિનેત્રી ઘણીવાર ફિગર ફ્લોન્ટ કરતી વખતે જોવા મળે છે. ચાહકોને જોર્જિયાનું આ ટેટૂ ખૂબ પસંદ આવે છે. જોર્જિયા 30 વર્ષની છે જ્યારે અરબાઝ ખાન 54 વર્ષનો છે. ઉંમરમાં આટલું મોટું અંતર હોવા છતાં ચાહકોને આ જોડી ખૂબ પસંદ આવે છે.

જોર્જિયા બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે અને તેનું નામ પણ બનાવવા માંગે છે. જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે. તે બંનેને એક સાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે. ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *