બીચ પર પહોંચી મિયા ખલીફા, પતિ સાથે આ કામ કરવા લાગી
મિયા ખલીફાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે બિકીનીમાં છે અને તેના પતિ સાથે બીચ પર જોવા મળી રહી છે. પૂર્વ પોર્ન સ્ટારની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.મિયા ખલીફા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દરરોજ તસવીરો અપલોડ કરતી રહે છે. મિયા ખલીફાનો ફોટો એક ટાપુનો છે, જ્યાં તે તેના પતિ સાથે ક્રૂઝ પર જોવા મળી રહી છે.
આ પહેલા મિયા ખલીફાની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી, જેમાં તેણે ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો હતો. લોકોએ તે તસવીર ખૂબ શેર પણ કરી હતી, મિયાની આ તસવીરો એક દિવસ પહેલાની છે અને તેને 17 લાખ લાઈક્સ મળી છે. આ સિવાય લોકો તેની તસવીર પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.