એક દીકરી હોવા છતાં Bipasha Basu ટૂંક સમયમાં લેશે છૂટાછેડા, જાણો તેની પાછળનું કારણ..
Bipasha Basu : બિપાશા બાસુનો જન્મ 7 જાન્યુઆરી 1979 ના રોજ થયો હતો. દિલ્હીમાં જન્મેલી અને કોલકાતામાં ઉછરેલી Bipasha Basu એ ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ફિલ્મોમાં તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે, પરંતુ તેના અફેરની પણ ઘણી ચર્ચાઓ છે.
તમને જણાવી દઈએ કે છ લોકો સાથે અફેર કર્યા પછી બિપાશાએ ચાર વર્ષ નાના અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા. જોકે, કરણે બિપાશા સાથે લગ્નઃ કર્યા પહેલા અગાઉ બે વાર લગ્ન કર્યા હતા. આજે અમે તમને બિપાશાના અફેર વિશે જણાવીશું.
પરંતુ બંને વખત કરણે છૂટાછેડા લીધા. તેમની પહેલી પત્ની શ્રદ્ધા નિગમ હતી, તેમના લગ્નઃ 2008–2009માં થયા હતા. અને તેમની બીજી પત્ની હતી જેનિફર વિંગેટ હતી. તે ટીવી ઈન્દ્રસ્ટીની સૌથી ફેમસ અભિનેત્રી છે. કરણ સિંહ ગ્રોવરના બીજા જેનિફર વિંગેટ સાથે 2012–2016 માં થયા હતા.
બિપાશા અને કરણની પહેલી મુલાકાત ફિલ્મ ‘અલોન’ (2015)ના સેટ પર થઈ હતી. શૂટિંગ દરમિયાન, તેમનો પ્રેમ વધતો ગયો, અને કપલના ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયામાં આવવા લાગ્યા. લગભગ એક વર્ષ સુધી ડેટ કર્યા બાદ 30 એપ્રિલ, 2016ના રોજ બિપાશાએ બંગાળી રીતિ-રિવાજ મુજબ કરણ સાથે લગ્ન કર્યા.
2004 માં કરણ સિંહ ગ્રોવરે મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી તેણીએ યુવા કાર્યક્રમ “કિતની મસ્ત હૈ જીંદગી” થી ટીવીમાં પ્રવેશ કર્યો. 2007માં પ્રસારિત થયેલી સિરિયલ “દિલ મિલ ગયે”એ તેમને ઓળખ આપી.
અરમાન મલિકના રોલમાં લાખો છોકરીઓના દિલો પર રાજ કરનાર કરણના લગ્ને ઘણી ચર્ચા જગાવી હતી. તેણે ત્રણ વાર લગ્ન કર્યા, ઘણી છોકરીઓ સાથે સંબંધ બાંધ્યો અને આજે સુખી લગ્ન જીવન જીવી રહ્યો છે.
કરણે ત્રણ વાર લગ્ન કર્યા
બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હોવા છતાં, કરણ સિંહ ગ્રોવર તેના લગ્ન જીવનમાં ખુશ નથી. હાલમાં Bipasha Basu અને કરણ સિંહ ગ્રોવરની એક દીકરી પણ છે, તેની દીકરીનું નામ દેવી છે. એકવાર બિપાસા એ વાતચીત દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, પુત્રીના જન્મથી જ દેવીના હૃદયમાં બે છિદ્ર હતા.
દેવીના જન્મ સમયે, તે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ (VSD) થી પીડાતી હતી. દેવીના જન્મના ત્રીજા દિવસે તેઓને ખબર પડી કે તે ગંભીર બીમારીથી પીડિત છે. બિપાશાને આ વાતની જાણ દેવીના જન્મના ત્રીજા દિવસે થઈ હતી. તેણે કહ્યું કે તેને પણ ખબર નથી કે VSD શું છે. અમારા બાળકના જન્મ પછી ત્રીજા દિવસે મને ખબર પડી કે તેના હૃદયમાં બે છિદ્ર છે.
આ વાતો જાણ્યા પછી અમારા દિલ હચમચી ગયા. અમે બંને સુન્ન થઈ ગયા. તે ગાંડપણ હતું. પરિવારના અન્ય સભ્યો સાથે આ વાત શેર ન કરવાનો અમારો નિર્ણય હતો. અમે ભવ્ય ઉજવણી સાથે દેવીનું સ્વાગત કરીશું. પણ કરણ અને હું બંને ખુશ ન હતા. તે ક્ષણ અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતી.
વધુ વાંચો: