ઉર્ફી બાદ આ અભિનેત્રીના બોલ્ડ જોઇ રાત્રે ઉંઘ નહી આવે, બોલ્ડનેસના કારણે બની ટોક ઓફ ધ ટાઉન
Neha Malik Photos: હાલ ઉર્ફી પોતાની ડ્રેસીંગ સેન્સ અને બોલ્ડ ફોટોઝના કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારબાદ હવે ભોજપુરી અભિનેત્રી નેહા મલિક પોતાના બોલ્ડ અંદાજને લઇને ચર્ચામાં છે. નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની એક-એકથી ચઢિયાતી હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
ફેન્સ તેમની દિલકશ અદાઓ પર ફીદા છે અને તેમની એક-એક પોસ્ટ પર જોરદાર લાઇક અને કોમેન્ટ કરે છે. આગળની સ્લાઇડમાં જુઓ નેહા એકદમ ગ્લેમરસ તસવીરો…
નેહા પોતાની બોલ્ડનેસના કારણે ટોક ઓફ ધ ટાઉન બની રહે છે.
નેહા પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ પોતાની દિલકશ તસવીરો શેર કરે છે. નેહાની તસવીરો તેમના બોલ્ડ લુકના કારણે ખૂબ વાયરલ થાય છે.
તમને જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર નેહાના લગભગ 3.2 મિલિયન ફોલોવર્સ છે. જે તેમની દરેક પોસ્ટનો આતુરતાપૂર્વક રાહ જુએ છે.
નેહા મલિક ઇંસ્ટાગ્રામ પોસ્ટ પર ફરી એકવાર જોશો તો તમે પણ તેમના લુક્સના દિવાના થઇ જશે. નેહાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોટ તસવીરોનો ખજાનો મળી જશે.
મોનાલિસા, અક્ષરા સિંહ અને રાની ચેટર્જી જેવી ભોજપુરી અભિનેત્રીઓ પણ નેહા મલિકની બોલ્ડનેસની આગળ ફીકી લાગે છે.
‘ભનવાની કા જાલ’ ફિલ્મથી નેહાએ ભોજપુરી સિનેમામાં વર્ષ 2016 માં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ નેહા ઘણા ભોજપુરી ફિલ્મોમાં જોવા મળી.