google-site-verification: googlec8654436f05b508b.html

અમેરિકાની પોર્ન સ્ટાર પહોંચી ટેનિસ કોર્ટ, ફિગર અને ફેશન જોઈ બીજા ખેલાડીઓને છૂટી ગયો પરસેવો

અમેરિકાની પોર્ન સ્ટાર પહોંચી ટેનિસ કોર્ટ, ફિગર અને ફેશન જોઈ બીજા ખેલાડીઓને છૂટી ગયો પરસેવો

મિયા મલ્કોવા જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેણે મેકડોનાલ્ડમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. તેના પછી તેણે એક બીજી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યુ અને વીકેન્ડ પર એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યુ.

નવી દિલ્લીઃ બોલીવુડમાં હવે અમેરિકી પોર્ન સ્ટાર મિયા મલકોવા ધમાલ મચાવવા આવી ગઈ છે. તેની પહેલાં જાણીતી પોર્ન સ્ટાર સની લિયોનીએ બોલીવુડમાં પોતાના ખૂબ જલવા વિખેર્યા છે. તેની અનેક ફિલ્મો અને ગીતોને ખૂબ પસંદ કરવામાં આવ્યા. અમેરિકી પોર્ન સ્ટાર મિયા મલકોવા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે અવારનવાર પોતાના બોલ્ડ ફોટોસ સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે.

હાલમાં જ તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છેકે મિયા મલકોવા ટેનિસ કોર્ટ પર જોવા મળે છે. તની સાથે કેમેરામેન પણ છે. કેમેરામેનને તે બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કતાં જ તેના ફેન્સે તેને લાઈક અને શેર કરવાનું શરૂ કરી દીધું. મિયા મલકોવાની પોસ્ટ પર અનેક લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. અનેક યૂઝરે તેની પોસ્ટ પર ફાયર અને દિલવાળું રિએક્શન આપ્યું છે. એક યૂઝરે લખ્યું કે તમારું ફિગર બહુ સારું છે. હું તમારા જેવું ફિગર ઈચ્છું છું. એક યૂઝરે લખ્યું કે મારી પસંદગીની અભિનેત્રી. અન્ય એક યૂઝરે લખ્યું કે હું તમારી સાથે ટેનિસ રમવા માગું છું. મિયા મલકોવાના તાર ભારત સાથે જોડાયેલા છે. તેણે રામગોપાલ વર્માની ફિલ્મ ક્લાઈમેક્સમાં અભિનય કર્યો હતો. ફિલ્મમાં મલકોવા તલાવમાં નહાતી અને રોમાંસ કરતી જોવા મળે છે.

મિયા મલકોવા અમેરિકાની જાણીતી પોર્નસ્ટાર છે. તે બોલીવુડમાં સની લિયોનીને ટક્કર આપે છે. ક્લાઈમેક્સ રિલીઝ થયા પછી મિયા મલકોવાનો બોલીવુડમાં ઘણી પસંદ કરવામાં આવે છે. મિયા મલકોવાનો જન્મ 1992માં કેલિફોર્નિયામાં થયો હતો. મલકોવા ફ્રેન્ચ, કેનેડિયન, જર્મન અને આયરિશ બ્રેકગ્રાઉન્ડમાંથી આવે છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મિયા મલ્કોવા જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેણે મેકડોનાલ્ડમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. તેના પછી તેણે એક બીજી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યુ અને વીકેન્ડ પર એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યુ. એડલ્ટ ફિલ્મોમાં શાનદાર અભિનય માટે તેને અનેક એવોર્ડ પણ મળ્યા છે. મિયા મલકોવાની સાથે રામ ગોપાલ વર્મા પહેલા પણ કામ કરી ચૂક્યા છે. તેણે ગોડ, સેક્સ એન્ડ ટ્રૂથમાં મલકોવાની સાથે કામ કર્યુ હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *