અવનીત કૌરે બીચ પર બિકીનીમાં બોલ્ડ પોઝ આપ્યા, ફોટો વાયરલ!
અલાદ્દીનમાં યાસ્મીનનો રોલ કરનારી અવનીત કૌર આ દિવસોમાં માલદીવમાં છે અને તે બીચ પર ખૂબ એન્જોય કરતી જોવા મળી રહી છે. તેણે તેના તાજેતરના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
અવનીત કૌરનો હોટ બિકીની અવતાર
અવનીત કૌર બિકીની પહેરીને બીચ પર બોલ્ડ પોઝ આપતી જોઈ શકાય છે. તેણે ત્રણ તસવીરો શેર કરી છે. તસવીરમાં તે બીચ પર સૂઈને પોઝ આપતી જોઈ શકાય છે.
સ્લિમ અને ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી
તસવીરોમાં અવનીત કૌરનું સ્લિમ અને ટોન્ડ ફિગર પણ જોવા મળી રહ્યું છે. શેર કરતી વખતે આ તસવીરો પર અવનીત કૌરે ‘Enjoy’ કેપ્શન પણ લખ્યુ છે.
અવનીત કૌરે ટેલિવિઝન શોમાં કામ કર્યું છે
અવનીત કૌર એક ટીવી અભિનેત્રી છે. તેણે ઘણા ટેલિવિઝન શોમાં કામ કર્યું છે. તેની ભૂમિકાઓને ખૂબ પસંદ કરવામાં આવી છે. તેણે ઘણા કલાકારો સાથે કામ કર્યું છે. અવનીત કૌરના ફોટા અને વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. અવનીત કૌર ટૂંક સમયમાં કંગના રનૌત સાથે એક ફિલ્મમાં જોવા મળશે. તાજેતરમાં તેણે અનેક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. અવનીત કૌરના મ્યુઝિક વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. તે ટોની કક્કરના ગીતોમાં પણ જોવા મળી છે.