google-site-verification: googlec8654436f05b508b.html

બોલ્ડ નેસ ની વાત માં કોઈ થી ઓછી નથી શમા સિકંદર ફોટા જુઓ ઉડી જશે હોંશ

બોલ્ડ નેસ ની વાત માં કોઈ થી ઓછી નથી શમા સિકંદર ફોટા જુઓ ઉડી જશે હોંશ

ટીવી અભિનેત્રી સમા સિકંદર સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના દિલકશ અદાઓ અને ફોટાઓ શેર કરતી રહે છે સમા સિકંદર નો ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ ફોટાથી ભરાયેલું છે આજે તમને બતાવીશુ સમા સિકંદર ના હોટ ફોટા.

આ ફોટામાં સમા સિકંદર ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે જેની ઉપર ચાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે.ટીવી સિરિયલ સિવાય સમા સિકંદર અનેક મ્યુઝિક વિડિયોમાં પણ કામ કરી ચૂકી છે.

આ ફોટામાં સમા સિકંદર ખૂબ જ અલગ અલગ પોઝ આપતાં જોવા મળી રહી છે.સોશિયલ મીડિયા ઉપર સમા સિકંદર ના લાખો ચાહકો છે જે તેમના ફોટા પર દિલ ખોલી લાઈક અને કોમેન્ટ કરે છે.

સોશિયલ મીડિયા પર સમા સિકંદર ક્યારેક પોતાના ટ્રેડિશનલ લૂક તો ક્યારેક ગ્લેમરસ અંદાજ તો ક્યારેક બોલ્ડ અવતારમાં ધમાલ મચાવે છે.સોશિયલ મીડિયા પર સમા સિકંદર ખૂબ જ લોકપ્રિય છે અને તેના ચાહકો તેમના દરેક અંદાજ ના દિવાના છે.સમા સિકંદર તેમના લુક્સ બોલ્ડનેસ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે.

સમા સિકંદર ટીવી સીરિયલ ‘યે મેરી લાઈફ he’ થી સારી ઓળખાણ મળી હતી ત્યારબાદ અનેક ટીવી સિરિયલમાં જોવા મળી છે જેમાં તેમના કામને ખુબ જ પસંદ કરવામાં આવ્યું છે.સમા સિકંદર એ પોતાના કારકિર્દીની શરૂઆત ફિલ્મ “પ્રેમઅગન” થી કરી હતી તે સિવાય તેમણે આમિર ખાનની ફિલ્મ ‘મન’ માં પણ કામ કર્યું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *