બોલિવૂડની સૌથી બેશરમ અભિનેત્રી છે રિયા સેન, એક્ટરે ફરીથી જબરદસ્તી ખોલી ઝિપ
બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ રિયા સેન ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયામાં તે હંમેશા પોતાના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ એકતા કપૂરની વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી છે.
MMS સ્કેન્ડલ બાદ રિયા સેનની કારકિર્દી ખતમ થઈ ગઈ. રિયા સેને એક વખત આવું કૃત્ય કર્યું હતું. જે બાદ તેને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે એક્ટર નિશાંત મલકાની સાથે કેટલાક ઈન્ટીમેટ સીન આપવાના હતા.
‘રાગિણી એમએમએસ-2’ની વેબ સિરીઝનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન રિયા સેન અને તેના કો-એક્ટર નિશાંત મલકાની વચ્ચે એક ઈન્ટિમેટ સીન શૂટ થઈ રહ્યો હતો. પરંતુ અચાનક રિયાએ બધાની સામે નિશાંતનું પેન્ટ ઉતાર્યું અને નગ્ન કરી નાખ્યું. નિશાંતની આ ઉફ્ફ મોમેન્ટ પણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
રિપોર્ટ્સ અનુસાર રિયા સેને કહ્યું કે તે એક્ટર અને ડિરેક્ટરને પાઠ ભણાવવા માંગે છે. તેણે કહ્યું કે હંમેશા અભિનેત્રીને જ ઈન્ટીમેટ સીન આપવાનું કહેવામાં આવે છે. રિયાએ કહ્યું કે તેણે આ એક્ટર-ડિરેક્ટરને સમજાવવા માટે કર્યું.