google-site-verification: googlec8654436f05b508b.html

ઊંચા કોટડામાં માં ચામુંડા હાજરા હજુર બિરાજમાન છે, માતાજીના દ્વારે માથું ટેકવા આવતા ભક્તોના મનની માનતાઓ પુરી થાય છે.

ઊંચા કોટડામાં માં ચામુંડા હાજરા હજુર બિરાજમાન છે, માતાજીના દ્વારે માથું ટેકવા આવતા ભક્તોના મનની માનતાઓ પુરી થાય છે.

ગુજરાતના ખૂણે ખૂણે દેવી-દેવતાઓ હાજરા હજુર બિરાજમાન છે અને ઘણા એવા પરચાઓ આ પવિત્ર સ્થાનકોમાં ઘણી વખતે જોવા મળે છે. ગુજરાતમાં નાના મોટા હજારો લાખો દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે અને અહીંયા બધા જ મંદિરોમાં રોજ ઘણા દેવી-દેવતાઓના પરચાઓ પણ જોવા મળે છે. માં ચામુંડાના એક એવા જ ચમત્કારિક મંદિર વિષે જાણીએ.

આ મંદિર ઊંચા કોટડામાં આવેલું છે અને અહીંયા માં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે, અહીંયા માથું ટેકવા આવતા ભક્તો ઘણી મોટી સંખ્યામાં આવતા હોય છે અને માતાજીના દર્શન કરીને જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ પણ કરતા હોય છે. માતાજીના મંદિર વિષે આજે આપણે જાણીએ આ મંદિરમાં માં વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે અને ભક્તોના પરચાઓ પણ પુરે છે.

માતાજીનું આ મંદિર દરિયા કિનારે આવેલું છે અને આ મંદિર પર કાલીયા ભીલની કોઠી પણ આવેલી છે. કાળીયો ભીલ જયારે પણ વહાણ લૂંટવા માટે જતો હતો ત્યારે પહેલા અહિયાંથી માતાજીની રજા લઈને ત્યાં જતો હતો. આમ માતાજીનું ખાંડીયા ત્રિશુલ પંદર દિવસ ચોટીલા અને પંદર દિવસ ઊંચા કોટડામાં રહેતું હતું એવી પણ માન્યતાઓ રહેલી છે.

અહીંયા લાખો ભક્તોને માતાજી પર અતૂટ શ્રદ્ધા રહેલી છે અને તેથી જ તમામ ભક્તોની મનોકામનાઓ માં પુરી કરે છે. માં તેમના દ્વારે દર્શને આવતા તમામ ભક્તોને કોઈ દિવસે ખાલી હાથે પાછા જવા નથી દેતા, માં જગત જનની આશીર્વાદથી ભક્તોના તમામ દુઃખી અને કષ્ઠો દૂર થાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *