Aabha Paul ની અદા જોઈને ડોળા ફાટી જશે, બધાની સામે પ્રોફાઇલ ખોલતા નહી..
Aabha Paul : પોતાની બોલ્ડનેસથી વેબ સિરીઝમાં તડકો લગાવનાર એક્ટ્રેસ Aabha Paul સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે.
Aabha Paul ના બોલ્ડ એક્ટ્સ અને ફોટોગ્રાફ્સ ઘણી વખત સોશિયલ મીડિયા પર જોવામાં મળે છે. તેની હોટ તસવીરો આવતાની સાથે જ ફટાફટ વાયરલ થઈ જાય છે, અને ચાહકો તેને જોઈને ખુશ થઈ જાય છે.
આભા પૉલની બોલ્ડ અને કૉન્ફિડન્ટ સ્ટાઈલ તેના ફેન્સને દીવાના બનાવી દે છે. આભા પૉલે ઘણી એવી વેબ સિરીઝમાં કામ કર્યું છે, જેને તમે એકલા જ જોવાનું પસંદ કરશો.
7 ઓગસ્ટ 1987ના રોજ ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં જન્મેલી આભા પૉલ ઓટીટી પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય છે. તેની તસવીરોને ફેન્સ ઘણી પસંદ કરે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.
‘મસ્તરામ’ જેવી લોકપ્રિય વેબ સિરીઝમાંથી જાણીતી આભા પૉલ અવારનવાર બોલ્ડ ફોટોશૂટ્સ કરાવે છે, જેના કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે.
આ વખતે પણ તેણે કંઈક એવું જ કર્યું છે. આભાએ બ્લેક રંગનો બોલ્ડ ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. આ બોલ્ડ લુકની તસવીરો સામે આવતા જ ચાહકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
ચાહકો મોટી સંખ્યામાં તેની પોસ્ટ પર હાર્ટ ઈમોજી અને કમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આભા પૉલને ‘મસ્તરામ’ જેવી વેબ સિરીઝથી ઘણો પ્રખ્યાતિ મળી છે.
આ સિવાય તેણે ‘ગંદી બાત’, ‘નમકીન’, ‘કામસૂત્રઃ ધ રિવેન્જ’, ‘હૈ તૌબા’ જેવી ઘણી વેબ સિરીઝમાં પણ પોતાની બોલ્ડનેસથી ફેન્સનું મન જીત્યું છે.
37 વર્ષની આભા પૉલના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. જો કે, તેની આ બોલ્ડનેસ અને રિવિલિંગ ડ્રેસિંગ સેન્સ માટે તેને ઘણીવાર ટ્રોલ કરાય છે, અને કેટલીકવાર તો તેને નકારાત્મક ટિપ્પણીઓનો પણ સામનો કરવો પડે છે.
આભા પૉલ ખૂબ જ બોલ્ડ અભિનેત્રી છે અને તે સોશિયલ મીડિયા ક્વીન તરીકે પણ જાણીતી છે. તે અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના હોટ અને સેક્સી લુકની તસવીરો શેર કરતી રહે છે, જેને જોઈને ફેન્સ આકર્ષિત થાય છે. વેબ સિરીઝની દુનિયામાં પણ તેણે ખુબ જ નામ કમાવ્યું છે.
OTT પ્લેટફોર્મ પર મચાવ્યું ધમાલ
આભા પૉલની બોલ્ડનેસની ચર્ચા ઘણી જ થાય છે. OTT પ્લેટફોર્મ પર તેની વેબ સિરીઝ ‘લોલિતા PG હાઉસ’માં બોલ્ડ અને સેક્સી દ્રશ્યો આપીને તેણે ખૂબ જ ધમાલ મચાવી હતી.
વેબ સિરીઝમાં દિલચસ્પ દ્રશ્યો
આભા પૉલની આ વેબ સિરીઝમાં ઘણા ઈન્ટીમેટ દ્રશ્યો શૂટ કરાયા છે. તેની હોટ પરફોર્મન્સ ફેન્સને આજે પણ યાદ છે અને તેના બોલ્ડ લુકને લઈને તેની ચર્ચા હજી પણ થાય છે.
કામસૂત્રમાં પણ દેખાવી હતી પોતાની અદાઓ
‘લોલિતા PG હાઉસ’ પહેલાં આભા પૉલએ અંગ્રેજી ફિલ્મ ‘કામસૂત્ર 3D’ માં પણ અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં પણ તેણે પોતાની સુંદરતા અને અભિનયથી દર્શકોના દિલ જીત્યા હતા.
ઘણી બોલ્ડ વેબ સિરીઝમાં કર્યું કામ
આભા પૉલે ઘણા જાણીતા OTT પ્લેટફોર્મ્સ પર બોલ્ડ અને હોટ વેબ સિરીઝમાં કામ કર્યું છે, જેમ કે ‘XXX’, ‘ગંદી બાત’, ‘મસ્તરામ’, ‘ઉલ્લુ’, અને ‘ALT બાલાજી’ની સિરીઝમાં પણ તેની બોલ્ડ પરફોર્મન્સ જોવા મળી હતી.
વધુ વાંચો: