Dharmendra સારવાર કરાવાની બદલે રજાઓ માણવા પહોંચી ગયા અમેરિકા, વીડિયો શેર કરીને લખ્યું- જલ્દી પાછો આવીશ.
Dharmendra: સારવાર કરાવાની બદલે રજાઓ માણવા પહોંચી ગયા Dharmendra, તેના પુત્ર સની દેઓલ અને પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે અમેરિકા પહોંચી ગયા છે. જ્યાં તેને સારવાર આપવામાં આવશે.
આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. આવા સમાચાર આવ્યા બાદ Dharmendra ના ચાહકો તેમની તબિયતને લઈને ચિંતિત જણાયા હતા. હવે અભિનેતાએ પોતે સોશિયલ મીડિયા પર આ સમાચારની સત્યતા જણાવી છે.
Dharmendra એ અમેરિકાથી એક નવો વીડિયો શેર કર્યો છે
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સની દેઓલ પિતા ધર્મેન્દ્રને સારવાર માટે અમેરિકા લઈ ગયો છે, પરંતુ હવે અભિનેતાએ પોતે આ અંગે મૌન તોડ્યું છે. અભિનેતા અમેરિકામાં સારવાર માટે નહીં પરંતુ વેકેશન માટે આવ્યો છે. અભિનેતા થોડો સમય રજા લઈ રહ્યો છે અને તેની પત્ની પ્રકાશ કોર અને બાળકો સાથે વિદેશમાં રજાઓ માણી રહ્યો છે .
Dharmendra એ તેના X એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક કૂતરા સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે મિત્રો, લાંબા સમય બાદ યુએસએમાં ટૂંકી રજાઓ માણી રહ્યો છું. મારી નવી ફિલ્મ માટે ટૂંક સમયમાં પરત ફરીશ. આ સુંદર પાલતુ મને પ્રેમ કરે છે હાહા.
View this post on Instagram
Dharmendra 20 દિવસ અમેરિકામાં રહેશે
એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરમ પાજી લગભગ 20 દિવસ અમેરિકામાં વિતાવવાના છે. આ દરમિયાન તે પોતાની બે દીકરીઓ અજિતા અને વિજેતા સાથે સમય વિતાવશે. આ વીડિયો સામે આવ્યા બાદ અભિનેતાના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ પહેલા સની દેઓલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
Dharmendra ની આગામી ફિલ્મો
હાલમાં જ તે આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘અપને 2’માં જોવા મળશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ઉપરાંત તેના બે પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ અને પૌત્ર કરણ દેઓલ પણ જોવા મળશે.
સની દેઓલ, તેની માતા પ્રકાશ અને પિતા ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ધર્મેન્દ્રની સારવાર કરવામાં આવશે પરંતુ હવે પાજીએ પોતે આ સમાચારો પર મૌન તોડ્યું છે. અભિનેતા અમેરિકામાં સારવાર માટે નહીં પરંતુ વેકેશન માટે આવ્યો છે. અભિનેતા થોડો સમય રજા લઈ રહ્યો છે અને તેની પત્ની પ્રકાશ કૌર અને બાળકો સાથે વિદેશમાં રજાઓ માણી રહ્યો છે.
Friends, after long enjoying a small holiday in USA . Will soon be back for my new film. This loving pet is in love with me haha ???? pic.twitter.com/9vnPSQinwC
— Dharmendra Deol (@aapkadharam) September 12, 2023
વીડિયો શેર કરતા અભિનેતાએ લખ્યું, “મિત્રો, લાંબા સમય પછી યુએસએમાં ટૂંકા વેકેશનનો આનંદ માણી રહ્યો છું. મારી નવી ફિલ્મ માટે ટૂંક સમયમાં પરત ફરીશ. આ સુંદર પાલતુ મને પ્રેમ કરે છે હાહા.” તમને જણાવી દઈએ કે ધરમ પાજી એકદમ ઠીક છે. તે હાલમાં તેની પત્ની પ્રકાશ કૌર અને તેની બે પુત્રીઓ અજીતા અને વિજેતા સાથે યુએસમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ધરમ પાજીના ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ સમાચાર પર સની દેઓલ પહેલા જ પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યો છે.
Dharmendraના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા તાજેતરમાં જ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘અપને 2’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે તેના બે પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ સાથે જોવા મળશે. ધર્મેન્દ્ર સ્ટારર આ ફિલ્મમાં તેનો પૌત્ર કરણ દેઓલ પણ જોવા મળવાનો છે.