દિશા પટણી બિકીની , શોર્ટ્સ અને સાડીમાં હોટ લાગી રહી છે.
દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જે ઈન્ટરનેટ જગતમાં ધૂમ મચાવી રહી છે.
દિશા પટાનીએ આ વખતે પોતાના અલગ અંદાજથી ચાહકોને ચોંકાવી દીધા છે. લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રી ગુલાબી સાડીમાં જોવા મળી રહી છે.
દિશા પટણી સાડી લુકમાં ટ્રેડિશનલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. થોડા સમય પહેલા જ શેર કરવામાં આવેલી આ તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો પૂર આવ્યો છે.
નેશનલ ક્રશના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દિશા પટણી બહુ જલ્દી મલ્ટી સ્ટારર ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે.
આ ફિલ્મમાં તેની સાથે જ્હોન અબ્રાહમ અને અર્જુન કપૂર જોવા મળશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
દિશાના લુકની વાત કરીએ તો તેણે ગુલાબી સાડી સાથે સિલ્વર બ્લાઉઝ કેરી કર્યું છે.દિશાએ લાઇટ મેકઅપ અને વેવી હેરસ્ટાઇલ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો છે.
દિશાની સુંદરતાને કારણે તેને નેશનલ ક્રશનું ટેગ આપવામાં આવ્યું છે. અભિનેત્રીઓ પોતાની ફેશન સેન્સથી ઈન્ડસ્ટ્રીમાં અલગ-અલગ ટ્રેન્ડ સેટ કરે છે.