google-site-verification: googlec8654436f05b508b.html

એક સાથે પિતા-પુત્રની અર્થી નીકળી! CRPF ઇન્સ્પેકટર પોતાના પુત્ર સાથે જઈ રહ્યા હતા ત્યાં…

એક સાથે પિતા-પુત્રની અર્થી નીકળી! CRPF ઇન્સ્પેકટર પોતાના પુત્ર સાથે જઈ રહ્યા હતા ત્યાં…

આપણે રોજે અક્ષમત ના નવા અને ચોંકાવનારા કિસ્સાઓ સાંભળિતા હોઈએ છીએ. કારણ કે અકસ્માતોનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે, આવા કિસ્સાઓમાં આપણે સાંભળ્યું હોઈ કે એક અથવા આખા પરિવાર નું મરુથયું થયુ. આજે આપડી વચ્ચે એક એવી જ એકાશ્મત ની ઘટના સામે આવી છે.એક માર્ગ અકસ્માતમાં પિતા-પુત્રનું કરુણ મૌત થયું હતું. પત્નીએ પોતાના પતિ અને દીકરાને એક સાથે ગુમાવતા તેણે પણ હૈયાફાંટ આક્રંદ કર્યું હતું.

જણાવી દઈએ કે આ પૂરી ઘટના મુંગેર જીલ્લાના ગંગટા વિસ્તારમાં થઈ હતી જ્યાં રાત્રીના સમયે લગભગ ૯ વાગ્યાના ટકોરે ગંગટા જંગલના ચોર પુલ નજીક એક વસ્તુથી છલોછલ ભરેલા ટ્રકે બાઈક સવારને અડફેટે લીધા હતા જેમાં બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. જણાવી દઈએ કે આ બાઈક પર સવાર વ્યક્તિ પિતા-પુત્ર જ હતા. અકસ્માત સર્જાતાની સાથે જ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો.

જે પછી સ્થાનિકોએ ઘટના સ્થળે આવીને અકસ્માત અંગેની જાણ કરી હતી ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે હાજર થઈને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ટ્રકને કબજે કર્યો હતો અને પૂરી ઘટના વિશે તપાસ કરી હતી, જેમાં તેઓને જાણવા મળ્યું હતું કે આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ CRPF ઇન્સ્પેકટર ગુંજન કુમાર(ઉ.વ.૪૪) હતા. ગુંજન કુમાર ૧૫ દિવસની રજા લઈને ઘરે આવ્યા હતા ત્યાં તેઓની સાથે આ અકસ્માતની ઘટના બની હતી.

રવિવાર સવારના રોજ પડેરિયા ગામમાં ૨૧૫ બટાલીયન CRPF આસિસ્ટન્ટ કમાન્ડર અરવિંદ કુમાર રાયે મૃતક ગુંજન કુમારને શ્રધાંજલિ પાઠવી હતી અને તેઓની પત્ની નેહા સિંહને ૫૦૦૦૦ રૂપિયાનો શોક સંતૃપ્ત પત્ર આપવામાં આવ્યો હતો. કમાન્ડર દ્વારા પરિવારજનોએ સાંત્વના પણ આપવામાં આવી હતી કે સરકારી પ્રાવધાન દ્વારા જે પણ સેવા મળવાપાત્ર હશે તે તમામ આપવામાં આવશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *