google-site-verification: googlec8654436f05b508b.html

છૂટાછેડાના 2 મહિના પછી Esha Deol એ કરાવી લિપ સર્જરી! કહ્યું- બીજા લવરે..

છૂટાછેડાના 2 મહિના પછી Esha Deol એ કરાવી લિપ સર્જરી! કહ્યું- બીજા લવરે..

Esha Deol : ઈશા દેઓલ એક ભારતીય અભિનેત્રી છે, જેણે મોટાભાગે હિન્દી સિનેમામાં કામ કર્યું છે. ઈશા દેઓલ બે પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી છે. ઈશા દેઓલએ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કોઈ મેરે દિલ સે પૂછે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

આ ફિલ્મ પછી અભિનેત્રી એ સૈફ અલી ખાન અને રિતિક રોશન સાથે ના તુમ જાનો ના હમમાં કામ કર્યું. હિન્દીમાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મો ઉપરાંત ઈશાએ તમિલમાં પણ ઘણી ફિલ્મો કરી છે.

એશાનો જન્મ 2 નવેમ્બર 1981ના રોજ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં થયો હતો. એશાએ જૂન 2012માં તેના બોયફ્રેન્ડ બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા અને 2017 અને 2019માં બે દીકરીઓને જન્મ આપ્યો.

 Esha Deol
Esha Deol

ઈશા એ કરાવી લિપ સર્જરી

અભિનેત્રી વિશે તાજેતરમાં એક મોટી વાત સામે આવી છે કે શું છૂટાછેડા પછી એશા દેઓલે લિપ સર્જરી કરાવી હતી, શું આ એક્ટ્રેસ સાથે થઈ હતી વાયરલ?

હેમા માલિની અને ધર્મેન્દ્ર પાજીની દીકરી એશા દેઓલ ફરી એકવાર હેડલાઇન્સમાં આવી છે અને તેનું કારણ છે તેનો વીડિયો અને કેટલાક ફોટો જેમાં તેનો લૂક અલગ જ દેખાય છે.

ખાસ કરીને તેના હોઠ, જેને જોઈને નેટીઝન્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે, કેટલાક યૂઝર્સનું કહેવું છે કે એશા દેઓલને તેના વાળ પર કંઈક રિએક્શન આવ્યું છે, જ્યારે કેટલાક લોકોએ ઈશાને લિપ જોબ કરાવવાની વાત કરી છે આ અંગે દેઓલ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી.

 Esha Deol
Esha Deol

અને તેના લિપ બોટોક્સના સમાચારમાં કેટલું સત્ય છે તે જોવું રસપ્રદ રહેશે કે એશા દેઓલ તેના પતિથી છૂટાછેડા લીધા પછી શું વિચારે છે એશાનો તેના હોઠ વિશેનો વીડિયો સર્જરીના સમાચાર પર તમારો શું અભિપ્રાય છે?

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *