google-site-verification: googlec8654436f05b508b.html

Esha Deol એ આ અમીર છોકરા સાથે કર્યા બીજી વાર લગન..

Esha Deol એ આ અમીર છોકરા સાથે કર્યા બીજી વાર લગન..

Esha Deol : ઈશા દેઓલનો જન્મ 2 નવેમ્બર 1981 માં મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. ઈશા દેઓલ એક ભારતીય કલાકાર અને મોડલ છે, જે મોટા ભાગે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. Esha Deol પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર અને ડ્રાઇવિંગ ગર્લ હેમા માલિનીની દીકરી છે. ઈશાએ વર્ષ 2002માં ‘કોઈ મેરે દિલ સે પૂછે’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

આ ફિલ્મ પછી ઈશા સૈફ અલી ખાન અને રિતિક રોશન સાથે ‘ના તુમ જાનો ના હમ’માં જોવા મળી હતી. ઈશા દેઓલએ ઘણી હિન્દી ફિલ્મો ઉપરાંત તમિલ ફિલ્મો પણ કરી છે.

ઈશા દેઓલના લગ્ન જુન 2012 માં તેમના બૉયફ્રેન્ડ, બિઝનેસ મેન ભરત તખ્તાની સાથે થયા હતા, ત્યારબાદ 2017 અને 2019 માં ઈશા દેઓલે બે જુડવા છોકરીઓને જન્મ આપ્યો હતો. તેમનું નામ રાધ્યા અને મીરાયા છે.

Esha Deol ના છૂટાછેડા

બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ ઈશા દેઓલએ ભરત તખ્તાની સાથે લગનના 12 વર્ષ પછી છૂટાછેડા લીધા. એક રિપોર્ટમાં બંનેએ તેમના છૂટાછેડા વિષે કહ્યું કે, બંનેની સહમતીથી તેઓ અલગ થાય છે. અને હવે મેરાયા અને રાધ્યાની કો-પેરન્ટીંગ કરવા પર ધ્યાન આપશે. ઈશા દેઓલ થી પહેલા પણ ઘણા બોલિવૂડ કલાકારોએ લગ્ન કર્યા પછી થોડા જ વર્ષોમાં છૂટાછેડા લીધા હતા.

Esha Deol
Esha Deol

છૂટાછેડા થયા પછી ઈશા દેઓલ થોડાક સમય માટે ગોવા ફરવા નીકળી હતી, પરંતુ પાછળથી ધ્યાનમાં આવ્યું કે તે રકૂલ પ્રીત સિંહ અને જેકી ભાગવાનીના લગન માટે ગોવા પહોંચી હતી. તે અનુસાર ઈશા દેઓલ ખુબ ખુશ લાગી રહી હતી. તેના પરથી જાણવામાં આવ્યું કે ઈશા એ તેના છૂટાછેડાથી ખુશ છે.

Esha Deol ના બીજા લગન?

ઈશા દેઓલ ના છૂટાછેડા ને થોડો સમય વીતી ગયો છે તો તેના ચાહકોનો એવો સવાલ છે કે શું ઈશા દેઓલ હવે બીજા લગન કરશે? અમુક ફેન્સ નું એવું માનવું છે કે તેણીએ તેના જીવનમાં આગળ વધવું જોઈએ. અને તેની બે દીકરીઓ માટે બીજા લગન કરી લેવા જોઈએ.

Esha Deol
Esha Deol

બીજા લગન પર ધર્મેન્દ્રની પ્રતિક્રિયા

સોશિયલ મીડિયામાં હાલ ઈશા દેઓલ ખુબ જ ચર્ચામાં છે કે તે તેના પતિથી અલગ થયા પછી હવે બીજી લગ્ન કરવાની છે. ઈશા દેઓલએ મીડિયા પર આવીને ખુલાસો કર્યો હતો કે તેમના પતિ ભરત તખ્તાની નું કોઈ બીજી છોકરી સાથે અફેર ચાલી રહ્યું હતું.

જેના લીધે ઈશા દેઓલ તેના પતિથી અલગ થવા માંગે છે. તે પછી ઈશા દેઓલ એ પણ નક્કી કર્યું કે તે બીજા લગન કરશે, લોકોના મન માં એવા સવાલ ઉઠ્યા કે ઇશા કોની સાથે લગનના બંધનમાં બંધાશે. ઈશા દેઓલના બીજા લગનની આ ચર્ચા સોશિયલ મીડિયામાં પર ખુબ જ ચર્ચમાં છે. ફેન્સ તેના લગનની રાહ જોઈ રહ્યા છે.

Esha Deol
Esha Deol

ઈશાએ આ ફિલ્મમાં કામ કર્યું

તમને જણાવી દઈએ કે ઈશા દેઓલએ ‘ધૂમ’, ‘ના તમે જાનો ના હમ’, ‘એક દુઆ’, ‘નો એન્ટ્રી’, ‘પ્યારે મોહન’, ‘યુવા’, ‘કોઈ મેરે દિલ સે પૂછે’, ‘જસ્ટ મેરિડ’, ‘કાલ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. ભરત તખ્તાની સાથે લગ્ન બાદ ઈશા દેઓલએ ફિલ્મી કરીયર છોડી દીધું હતું.

નોંધ- અમે આ વાતની પુષ્ટિ કરતા નથી.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *