ભાભીને હદયનો હુમલો આવતા જ ઘરના બધા ડરી ગયા હતા પછી રાખી મોગલ માતાની માનતા અને થયો એવો ચમત્કાર કે….

ભાભીને હદયનો હુમલો આવતા જ ઘરના બધા ડરી ગયા હતા પછી રાખી મોગલ માતાની માનતા અને થયો એવો ચમત્કાર કે….

મોગલ માતાના દરબારમાં જે ભક્ત પોતાની માનતા લઈને આવે છે તે ક્યારેય દુઃખી થઈને પરત ફરતો નથી આજ સુધીનો ઇતિહાસ કહે છે કે અહીં આવનાર ભક્ત જો કોઈ સાચા દિલથી સાચા હૃદયથી કે સાચા મનથી અને શ્રદ્ધાપૂર્વક માતાજીના ચરણોમાં મસ્તક નમાવીને પ્રાર્થના કરે છે અરજ કરે છે તો માતા જી તેના દરેક દુઃખ દૂર કરી આપે છે.

મોગલ માતાના પરચા અપરંપાર છે આજે પણ મોગલ માતા આ પૃથ્વી પર સાક્ષાત હોવાના અનેક પુરાવાઓ આપે છે આ પરચાઓ બતાવે છે કે મોગલ માતાજી અહીં સાક્ષાત હાજરાહજૂર છે ભક્તોના દુઃખ દૂર કરવા.

મોગલ માતાનો પ્રસિદ્ધ મંદિર આવેલું છે ગુજરાતના છેવાડાના જિલ્લા એટલે કે કચ્છ જિલ્લાના કબરાઉ ખાતે. મોગલ માતાનું વિશાળ મંદિર આવેલું છે જે આખા ગુજરાતમાં ખૂબ જ જાણીતું બનેલું છે અહીં આવનાર ભક્ત પોતાની મનોકામનાઓ લઈને માતાજીના દર્શન કરવા માટે આવે છે અને જ્યારે જ્યારે આ મનોકામના પૂરી થાય છે ત્યારે ભક્ત ફરીથી માનતા પૂરી કરવા માટે પણ અહીં આવતા હોય છે.

ભક્તોની અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ માં મોગલ સાથે જોડાયેલો છે અને તેથી જ મા મોગલ ભક્તોના દુઃખ દૂર કરી દે છે તેમના જીવનમાં આવેલી તમામ મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમનું રક્ષણ કરતી હોય છે. માં મોગલ તો ભક્તોને પોતાના દીકરાની જેમ સાચવે છે અને ભક્તો પણ માતાજી પર ખૂબ મોટો વિશ્વાસ રાખે છે.જેથી તેમની કોઈ દિવસ નિષ્ફળતા હાથ નથી લાગતી અને જીવનમાં સફળતા રહે છે.

પૂરી કરવા આવનાર ભક્તો માતાજીના ચરણોમાં રૂપિયા ધાતા હોય છે ત્યારે ગાદી પર બિરાજમાન થયેલા મણીધર બાપુ હંમેશા કહેતા હોય છે કે માતાજીને તો પૈસાની કોઈ જરૂર નથી માતાજી પૈસાના કોઈ ભૂખ્યા નથી.માતાજી તો માત્ર ને માત્ર તમારા ભાવના ભૂખ્યા છે. તમે આ રીતે માતાજીનું નામ હર હંમેશા સાચી શ્રદ્ધાથી લેશો તો માતાજી તમારી પડખે ઊભા રહેશે અને તમારા જીવનમાં આવેલા દુઃખોને દૂર કરશે હંમેશા તમારો ચહેરો સદાય ખુશીઓથી ભરી દેશે.

અહીં મંદિરમાં આવા જ એક ભક્ત કે જેવો ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા જ તાલુકામાંથી આવ્યા હતા કે જેમનું નામ હતું અશ્વિનભાઈ સુથાર તેઓ પોતાને માનતા પૂરી થઈ જતા અહીં મંદિરમાં માનતા પૂરી કરવા માટે આવેલા હતા.

તેમને હાજર રહેલા મણીધર બાપુને કહ્યું કે મારી ભાભીને હૃદયનો હુમલો થયો હતો ત્યારે પરિવારના સૌ કોઈ લોકો ડરી ગયા હતા અને ચિંતામાં આવી ગયા હતા ત્યારે મેં મોગલ માતાને અરજ કરી એમાં સૌ સારું થઈ જશે તો હું કચ્છ કબરાઉ ધામ આવીને દર્શન કરીશ અને મારી માનતા પૂરી કરી દઈશ.

મોગલ માતાના ચમત્કારથી ભાભીને આવેલો હૃદયનો હુમલો એ શાંત થઈ ગયો અને સૌ સારું થઈ ગયું તબિયત અત્યારે હાલ એકદમ સુધારા પર હોવાથી માતાજીના આશીર્વાદ મળ્યા છે.

તેઓને આગળનું જીવન જીવવા માટે અને તેથી જ અમે અહીં આ માતાજીને માનતા માની હતી તે પૂરી થઈ ગઈ અને હવે અમે માનતા પૂરી કરવા માટે આવ્યા છીએ એમ કહી મણીધર બાપુને તેઓ 5000 રૂપિયા ધરે છે બાપુ કહે છે કે તમારી 25 ગણી માતાજીએ માનતા અને સ્વીકાર કરે છે અને હવે તેમાં એક રૂપિયો ઉમેરીને તેઓ પરત કરે છે અને કહે છે કે આ રૂપિયા તમે તમારી દીકરી અને બહેન માટે વાપરશો તો માતાજી બહુ જ ખુશ થશે.તમે આ જ રીતે શ્રદ્ધાથી વિશ્વાસથી માતાજીનું નામ લેતા રહેશો તમારા દરેક દુઃખ ધીમે ધીમે માતાજી પૂરા કરશે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *