આ છોકરી અને છોકરાના ડાન્સ જોઈને બધાના મન મોહી ગયા, જુઓ વિડિયો
સોશિયલ મીડિયા પર ઘણા ડાન્સના વિડીયો દિવસ પર વાયરલ થતા હોય છે. કેટલાક વિડીયો લોકોને એટલો પસંદ આવે છે કે લોકો તેને વારંવાર શેર કરતા હોય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને અત્યાર સુધી ઘણા લોકોએ જોયો અને પસંદ કર્યો છે. ક્યારેક માણસને જીવવાની મોજ લેવી જોઈએ. મસ્તીમાં વ્યક્તિ આખી દુનિયા ભૂલીને પોતાના દિલથી વાત સાંભળીને આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક છોકરી અને એક છોકરો જોરદાર ડાન્સ કરી રહ્યા છે. જોકે સોશિયલ મીડિયા પર ઘણા વિડિયો જોવા મળે છે.
પરંતુ આ વિડીયો ખાસ છે વીડિયોમાં તમે જોઈ શકો છો કે, છોકરી અને છોકરો બંને ભાર બજારે ખુબ જ સરસ રીતે ડાન્સ કરી રહ્યા છે આ વીડિયોમાં બધા લોકો ડાન્સ કરી રહ્યા છે.
એમાં આ બંનેના ડાન્સ ને બધાને મન મોહો લીધા છે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વિડીયો અબરાર્ય મ્યુઝિક નામના youtube એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે આ વીડિયોમાં બંનેના ડાન્સ એ બધા ના મન મોહી લીધા છે.