google-site-verification: googlec8654436f05b508b.html

આ સમયથી આ વ્યક્તિનું મકાન વેચાતું નહોતું.., માં મોગલ ની કૃપાથી યુવકનું મકાન વેચાઈ ગયું.., યુવક માનતા પૂરી કરવા માટે 1,3,000 લઈને મોગલ ધામ પહોંચ્યો, મણીધર બાપુએ એવું કહ્યું કે..

આ સમયથી આ વ્યક્તિનું મકાન વેચાતું નહોતું.., માં મોગલ ની કૃપાથી યુવકનું મકાન વેચાઈ ગયું.., યુવક માનતા પૂરી કરવા માટે 1,3,000 લઈને મોગલ ધામ પહોંચ્યો, મણીધર બાપુએ એવું કહ્યું કે..

માં તો માં કહેવાય.., માં મોગલ નો મહિમા તો અપરંપાર રહ્યો છે અને માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે. જ્યારે જ્યારે ભક્તોના જીવનની અંદર ખૂબ જ દુઃખ અને દર્દ આવે છે ત્યારે ભક્તો માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. એવું કહેવાય છે કે, માં મોગલ ની ઉપર રાખવામાં આવતી આસ્થા અને શ્રદ્ધાને કારણે માં મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.

જો સાચા દિલથી માં મોકલને માનતા માનવામાં આવે તો મા મોગલ પણ રાજી રાજી થઈ જશે. સાથે ભક્તોનું જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે. એવું સંભળાઈ રહ્યું છે કે આજ દિન સુધી મા મોગલ એ લાખો પોતાના ભક્તોને પરચા બતાવી ચૂક્યા છે. ત્યારે આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવક પોતાની, માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવેલા મા મોગલ ધામ મંદિરે આવી પહોંચ્યો હતો

ત્યારે આ યુવકનો કિસ્સો સાંભળીને તમે પણ મા મોગલ ઉપર વિશ્વાસ રાખ્યો એટલે જ મા મોગલ એ તમારી માનતા સાંભળી છે. સાંભળ્યું છે કે, કબરાવ ધામની અંદર આવેલા મા મોગલ ધામ મંદિરની અંદર મણીધર બાપુ સાક્ષાત રૂપે બિરાજમાન છે અને આ યુવક પોતાની માનતાને પૂરી કરવા માટે આ મંદિરે આવ્યો હતો, મંદિરની અંદર આવીને મણીધર બાપુ ના આશીર્વાદ લીધા હતા અને મા મોગલ ના પણ આશીર્વાદ લીધા હતા

બાપુએ યુવકને પૂછ્યું હતું કે દીકરા તે શેની માનતા માની હતી?, ત્યારે યુવકે કહ્યું હતું કે, ઘણા લાંબા સમયથી તેનું મકાન વેચાતું નહોતું તેના કારણે તેને મા મોગલ ની ઉપર શ્રદ્ધા રાખી હતી અને શ્વાસ રાખ્યો હતો તેના કારણે, થોડા સમયમાં જ મકાન વેચાઈ ગયું હતું અને ઘણા સમયથી કામકાજ પણ બંધ હતું. યુવકનું કામકાજ પણ ધીમે ધીમે હવે શરૂ થઈ ગયું હતું.

તેનાથી માનતા ને પૂરી કરવા માટે યુવક માં મોગલના ચરણે એક લાખના 3000 રૂપિયા અર્પણ કરવા માટે આવ્યો હતો. એવામાં મણીધર બાપુએ ₹1,03,000 ની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે આ માનતા તારી મા મોગલ એ દસ ગણી સ્વીકારી લીધી છે. આ રૂપિયા તારી બહેનને આપી દેજે મા મોગલ ખુબ જ રાજી રાજી થઈ જશે.

સાથે સાથે મંદિર બાપુએ યુવકને એવું પણ કહ્યું હતું કે આ પ્રકારનો ચમત્કાર નથી પરંતુ તારો માં મોગલ ની ઉપર રાખવામાં આવેલો વિશ્વાસ છે જેના થકી આ કાર્ય પૂરું થયું છે, એવી જ રીતે ઘણા બધા ભક્તોની દરેક મનોકામનાઓ હંમેશા પૂર્ણ થઈ છે. યુવક પોતાની માનેલી માનતા ને પૂરી કરવા માટે પોતાના ઘરના સભ્યોને લઈને કબરાઉ ધામ ખાતે આવેલા મા મોગલ ધામ મંદિરે પહોંચ્યો હતો અને એક લાખ ને 3000 રૂપિયા અર્પણ કર્યા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *