કબરાઉ મોગલ ધામના મંદિરમાં ગોંડલની મહિલાએ આટલા પૈસા અર્પણ કર્યા..
કબરાઉ મોગલ ધામના મંદિરમાં ગોંડલની મહિલાએ આટલા પૈસા અર્પણ કર્યા..
દોસ્તો આપણા ભારત દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે. જે પોતાના પરચાઓ માટે જગવિખ્યાત બન્યા છે. આવું જ એક મંદિર કચ્છના કબરાવમાં આવેલ છે. જેને મોગલ ધામ તરીકે ઓળખવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા રહે છે. જો કોઈ ભક્ત સાચા મનથી મોગલ માતાને યાદ કરે છે. તો માતાજી તેને ક્યારેય નિરાશ કરતા નથી.
કચ્છના કબરાવમાં સ્થિત મોગલ માતાના આ મંદિરમાં જે પણ ભક્ત પુરી આસથા સાથે આવે છે. તેની મનોકામના માતાજી પૂરી કરતા હોય છે. વળી જ્યારે ભક્તોની મનોકામના પૂરી થાય છે. ત્યારે તે પોતાની માનતા પૂરી કરવા માટે અહીં હજારો રૂપિયા લઈને આવતા હોય છે.
પરંતુ અહીં બિરાજમાન મણીધર બાપા તેમાંથી એક પણ રૂપિયો સ્વીકારતા નથી અને હંમેશા ભક્તોને કહેતા રહે છે કે માતાજી રૂપિયાના ભૂખ્યા નથી હંમેશા તેઓ ભક્તોના ભાવના ભૂખ્યા હોય છે.
વળી આ મંદિરમાં ભક્તોનું અતૂટ વિશ્વાસ દિવસે દિવસે વધી રહ્યો છે. મોગલ માતાના દરબારમાં જો કોઈ ભક્ત દુઃખથી આવે છે. તો મોગલ માતા તેની હસતા મોઢે ઘરે મોકલતા હોય છે એટલે કે દરેક પ્રકારના દુઃખો માતાજી હળી લેતા હોય છે.
તાજેતરમાં જ ગોંડલની એક મહિલા ભક્ત માતાજીના દરબારમાં માનતા પૂરી કરવા માટે આવી હતી. દીનાક્ષીબેન નામની આ મહિલા 5100 લઈને મોગલ માતાના દરબારમાં પહોંચી ગઈ હતી. ત્યાર પછી તેઓએ આ પૈસા કેવા બિરાજમાન મણીધર બાપાની સામે મૂક્યા હતા. અને પોતાની માનતા વ્યક્ત કરી હતી.
જેના પછી મણીધર બાપાએ આ મહિલાની દરેક વાત શાંતિથી સાંભળી હતી. ત્યાર પછી તેમાં એક રૂપિયો ઉમેરીને કહ્યું હતું કે માતાજી તમારી બધી જ માનતા સ્વીકારી લીધી છે. તમારે આ પૈસા મંદિરને બદલે પોતાની નણંદની આપી દેવા જોઈએ મોગલ માતાએ તમારી બધી જ મનોકામનાઓ પૂરી કરી છે. જો તમે પણ મોગલ માતાને માનતા હોય તો જય મોગલ લખીને શેર કરજો જેનાથી તમારી મનોકામના પૂરી થશે.