Gujarati Bhajan : ‘હું તો અમુલ ડેરી ગઈ’ ભજન વાળા માસીનું વધુ એક ભજને ધૂમ મચાવી, જુઓ વિડીયો
Gujarati Bhajan : હાલમાં સોશિયલ મીડિયા પર વધુ એક ભજનનો વિડીયો વારયલ થઇ રહ્યો છે. આપણે જાણીએ છે કે, હાલમાં સોશિયલ મીડિયામાં એક ખૂબ જ રમુજી પ્રકાર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ ભજન કોઈ ગુજરાતી કલાકાર કે બોલીવુડ નું કલાકાર નથી ગાઈ રહ્યું પરંતુ આ ભજન તો સત્સંગ મંડળની મહિલાઓ ગાઇ રહી છે. કૃ
ષ્ણ ભગવાનનું ભજન ગાય રહી છે તે ભજન સાંભળતા જ દરેક વર્ગના લોકોને આ બધું ખૂબ જ ગમશે કારણ કે આ ભજન ભક્તિની સાથે આધુનિકતાનું એક સંગમ છે કહેવાય છે ને સમય સાથે બધી બદલાય છે અને આ બદલાવ એ એટલા માટે જરૂરી છે કારણ કે આજની પેઢી આધુનિક યુગ સાથે ભગવાનની ભક્તિ સાથે જોડાઈ.
આ ભજનના બોલ એવા છે કે તમને પણ સાંભળવા કરશે તમે વાયરલ થયેલા વીડિયોમાં જઈ શકશો કે સત્સંગ મંડળની મહિલા ગાય રહી છે કે હું તો તારું ગમતું માખણ લેવા અમૂલ ડેરી ગઈ, અમૂલ ડેરી ગઈ હું તો મારુ પાકીટ ભૂલી ગઈ, એ વેરી વેરી સોરી કાના હું તને ભૂલી ગઈ.
આ ભજન લોકોને ખૂબ જ પસંદ આવી હોય છે અને સત્સંગ મંડળની એમાય મહિલાઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ખરેખર કૃષ્ણભક્તિનું આ ભજન એટલું સુંદર અને સાંભળવામાં પણ એટલું સારું છે કે આજની યુવા પેઢી પણ હોસે હોશે આ ભજન ગાઈ શકે છે કહેવાય છે ને આધુનિકતાની સાથે અધ્યાત્મિક પ્રેસ સાથે જોડાવું એ એક પરમ તત્વને પામવા જેવી વાત છે.
View this post on Instagram
આ મહિલા મંડળ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો વારયલ થયો છે, આ ભજનના બોલ ” મને બેની કહીને બોલાવજો. ” આ વિડીયો પણ પહેલાના વિડીયોની જેમ જ બહુ વાયરલ થઇ રહ્યો છે. ખરેખર હાલમાં યુવા પેઢીઓ માટે આ ભજન મંડળની બહેનોએ સૌ કોઈના દિલ જીતી લીધા છે. આ વિડીયો જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઇ જશો