45 વર્ષની ઉંમરે Urvashi Dholakia ની હોટનેસનો નથી કોઈ તોડ, દીકરાઓ સાથે..
Urvashi Dholakia : ટીવી શોના અનેક અભિનેત્રીઓ આજે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. આમાંથી એક છે ટીવી સીરીયલની અભિનેત્રી Urvashi Dholakia, જે આજે તેમના ચાહકોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની રહે છે.
ભલે તે હવે ટીવી સીરીયલના મોટા પડદા પર દેખાતી નથી, પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં હંમેશા પોતાની સુંદરતાને કારણે છવાયેલી રહે છે. 45 વર્ષની ઉંમર હોવા છતાં Urvashi Dholakia આજે પણ યુવતી જેવી લાગે છે. પોતાની હોટનેસના કારણે તે બોલીવુડની અનેક અભિનેત્રીઓને પણ પોતાની અંદાજથી પાછળ પાડે છે.
અભિનેત્રી ઉર્વશી ધોળકિયા બે પુત્રોની માતા છે અને તે અવારનવાર પોતાના પુત્રો સાથે અને વિવિધ સ્થળોથી અનેક તસવીરો શેર કરતી હોય છે, જેમાં અલગ-અલગ અંદાજમાં આકર્ષક પોઝ આપીને ચાહકોને દીવાના બનાવી દે છે.
ઉંમર વધવા છતાં, તેની સુંદરતામાં કોઈ ઘટાડો જોવા મળતો નથી, જેના કારણે તેના ચાહકોની મોટી સંખ્યા છે. તે અભિનય ક્ષેત્રે ખૂબ જ સહકાર અને પ્રેમ મેળવી રહી છે, જે તેને સતત આગળ વધવાની પ્રેરણા અને માર્ગદર્શન પૂરૂં પાડે છે.
ઉર્વશી ધોળકિયા ટીવી સીરીયલ “કસોટી જિંદગી કી” માં કોમોલિકાનું પાત્ર ભજવ્યું છે. આ સીરીયલમાં તેમનું પાત્ર લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. કોમોલિકાની બિંદી લોકોમાં ચર્ચાનો વિષય બની હતી.
ઉર્વશી હંમેશા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને અવારનવાર વિવિધ તસવીરો શેર કરતી હોય છે, જે પર ચાહકોની તરફથી ખૂબ જ લાઈક્સ અને કોમેન્ટ્સ જોવા મળે છે.
હાલમાં જ ઉર્વશી ધોળકિયાએ બીકીનીમાં ફોટોશૂટ કરાવ્યું, જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકોએ ઘણું ધ્યાન આપ્યું. તે પોતાની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન રાખે છે, આ કારણે 45 વર્ષની ઉંમરે પણ તેનું ફિગર ખૂબ જ હોટ અને સુંદર લાગે છે.
આ ફોટોશૂટમાં તેણે વિવિધ અંદાજમાં આકર્ષક પોઝ આપીને પોતાની અદાઓ બતાવી હતી. ઉર્વશી ધોળકિયા ફેશન અને સ્ટાઈલમાં હંમેશા આગળ રહે છે, અને તેની અન્ય તસવીરો પણ સોશિયલ મીડિયા પર દર્શકોને દીવાના બનાવી દે છે.
વધુ વાંચો: