Virat Kohli નું સાળી ઉપર આવ્યું દિલ, કહ્યું- ‘સાળી અડધી ઘરવાળી..’
Virat Kohli : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીના દેશભરમાં લાખો ફેન્સ છે, જે માત્ર વિરાટ કોહલીને જ નહીં, પરંતુ વિરાટ અને અનુષ્કાની જોડીને પણ ખૂબ પસંદ કરે છે.
Virat Kohli ને તેની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ છે. ખાસ કરીને, તે પોતાના બાળકોને મીડિયાથી દૂર રાખવા માટે જાણીતા છે.
પરંતુ હાલમાં Virat Kohli પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. જો કે, આ વખતે ચર્ચા તેનો કેન્દ્ર વિરાટની પત્ની અનુષ્કા શર્માની કઝિન બહેન રૂહાની શર્મા છે.
રૂહાની હાલમાં તેના વાયરલ થયેલા વીડિયોના કારણે ચર્ચામાં આવી છે, અને લોકોની વચ્ચે તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તો ચાલો જાણીએ રૂહાની શર્મા વિશે અને તે કેમ સમાચારમા છે.
કોણ છે રૂહાની શર્મા?
રૂહાની શર્મા અનુષ્કા શર્માની કઝિન બહેન છે. રૂહાનીનો જન્મ હિમાચલ પ્રદેશમાં થયો હતો અને તેણે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.
View this post on Instagram
રૂહાની શર્માએ તેલુગુ ફિલ્મો દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. રૂહાનીએ હિન્દી ફિલ્મ ‘આગ્રા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું, જેમાં મોહિત અગ્રવાલ, પ્રિયંકા બોઝ, વિભા છિબ્બર, સોનલ ઝા અને આંચલ ગોસ્વામી જેવા કલાકારો સાથે કામ કર્યું. આ ફિલ્મનું પ્રીમિયર 24 મે, 2023ના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું.
રૂહાની શર્માનું કરિયર
રૂહાની શર્મા પહેલીવાર 2013માં પંજાબી મ્યુઝિક વીડિયોમાં દેખાઈ હતી જેમકે ‘ઠેકા બાય એમી બેઈસ’, ‘ક્લાસરૂમ’ અને ‘કુડી તુ પટાકા’. 2017માં, તેણે તમિલ ફિલ્મ ‘કદૈસી બેંચ કાર્થિ’ સાથે અભિનય કરિયરની શરૂઆત કરી હતી.
ત્યારબાદ તે 2019માં રજૂ થયેલી તેલુગુ ફિલ્મ ‘ચી લા સો’માં જોવા મળી હતી, જ્યાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. એ પછી તેણે ‘હિટઃ ધ ફર્સ્ટ કેસ’ અને ‘નુતોક્કા જીલલા અંદાગાડુ’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
ઈન્ટીમેટ સીન વાયરલ થવાના કારણે ચર્ચામાં
‘આગ્રા’ ફિલ્મ ઓનલાઈન લીક થયા પછી, ફિલ્મના કેટલાક ઈન્ટીમેટ સીન ક્લિપ્સ વાયરલ થઈ હતી, જેના કારણે રૂહાની શર્મા સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ.
આ ઈન્ટીમેટ સીનનીથી તેને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ, રૂહાનીએ સોશિયલ મીડિયા પર આ સંબંધમાં તેની નિરાશા વ્યક્ત કરી હતી. રૂહાની શર્મા આજકાલ તેની આ ફિલ્મ અને તેના દ્રશ્યોને કારણે ખૂબ ચર્ચામાં છે.
વધુ વાંચો: