જલારામ બાપાના સતના પરચા ! જાણો એક પણ રૂપિયાનો દાન લીધા વગર કેવી રીતે ચાલે છે વીરપુરનું અન્નક્ષેત્ર…

જલારામ બાપાના સતના પરચા ! જાણો એક પણ રૂપિયાનો દાન લીધા વગર કેવી રીતે ચાલે છે વીરપુરનું અન્નક્ષેત્ર…

રાજકોટ થી લગભગ 52 કિલોમીટર દૂર આવેલું વીરપુર નામ નું ગામ આમ તો નાનકડું ગામ જેવું છે. પરંતુ તે આખી દુનિયામાં પ્રખ્યાત છે. વીરપુરની ખ્યાતિનું કારણ છે. એમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર દર વર્ષે લાખો ભક્તો અહીં જલારામ બાપાના દર્શન કરવા માટે આવે છે.જલારામ બાપાના મંદિરે અને જલારામ બાપાના જીવન વિશેની એવી કેટલીક વાતો છે. જે જેમના જીવનને ભક્તોને પણ ખ્યાલ નહીં હોય જલારામ બાપાનો જન્મ ચાર નવેમ્બર 1856 ના રોજ વીરપુરમાં જ દિવાળીના જ એક અઠવાડિયા બાદ થયો હતો.

જલારામ બાપા પોતે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા. અને તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં વિતાવી દીધું હતું. તેમનો જન્મ લોહાણા કુળમાં થયો હતો. અને તેમના પિતા નું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજભાઈ ઠક્કર હતું. જલારામ બાપાને પોતાની જે સંતાની જીવનમાં રસ ન હતો.

નાનપણથી જ ભગવાન રામની ભક્તિ કરતાં જલારામબાપા યાત્રાળીઓ સાધુઓ અને સંતોની સેવામાં વ્યસ્ત રહેતા હતા. તેમણે પોતાની જાતને પિતાના ધંધાથી આગળ કરી દેતા કાકા વાલજીભાઈએ જલારામ બાપા અને તેમના પત્ની વીરબાઈને તેમના ઘરમાં રહેવા સ્થાન આપ્યું હતું જલારામ બાપાના લગ્ન 16 જ વર્ષની વીરબાઇ સાથે થઈ ગયા હતા 18 વર્ષની ઉંમરે હિંદુઓના પવિત્ર યાત્રા સ્થળોની મુલાકાત લીધા બાદ બાપા ભોજ ભગતના શિષ્ય બની ગયા હતા.

આજે પણ વીરપુરના જલારામ મંદિરે શ્રદ્ધાળુઓને સાવ મફતમાં ભોજન કરવાની પરમપરા ચાલુ રાખવામાં આવી છે. એક દિવસ જલારામ બાપાને એક સાધુએ રામજીની પ્રતિમા આપી અને કહ્યું કે હનુમાનજી થોડા દિવસોમાં તેમની મુલાકાત લેશે જલારામબાપાએ રામજીની પ્રતિમાને તેમના ઘરમાં સ્થાપિત કરી અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા.

તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણની મૂર્તિ પ્રગટ થઈ એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થયેલા આ ચમત્કારને કારણે આ અનાજ ક્યારેય પૂરા થતા નથી જલારામ બાપાની પ્રસિદ્ધિ ઈશ્વરના અવતાર તરીકે પ્રસરવા માંડી વીરપુર અવતાર દરેક વ્યક્તિને તેની જાતિ ધર્મ પુછીયા વિના જલારામ બાપા ભોજન કરાવતા આજની તારીખે વીરપુરમાં આ પ્રથા ચાલુ છે.

એવી વાયકા છે કે એક વખત ભગવાન વૃદ્ધા સંતના રૂપે જલારામ બાપાને મળ્યા અને તેમને વીરબાઈની તેમની સેવા માટે મોકલવા કહ્યું જલારામ બાપાએ પત્નીની મંજૂરી મેળવી અને સાધુ સાથે જવા કહ્યું થોડું ચાલ્યા બાદ સંજયભાઈ ને તેમની રાહ જોવા કહ્યું તેમણે ઘણીવાર રાહ જોઈ પરંતુ સંત દેખાયા નહીં.

એની જગ્યાએ આકાશવાણી થઈ કે તે તેમની મહેમાનગતિની કસોટી હતી સંતે અદ્રશ્ય થતા પહેલા એક દંડ અને જોડી વીરબાઈને આપ્યા. વીરબાઈએ જલારામ બાપાની આખી વાત કરી અને દંડ તથા જોડી આપી આજે પણ વીરપુરના જલારામ મંદિરમાં તે ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે.

અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમયે જલારામ બાપાના કામનું સ્થળ હતું આ મંદિરનું મુખ્ય આકર્ષણ જલારામ બાપા નો બ્લેક એન્ડ વાઈટ ફોટો છે જે તેમના મૃત્યુના એક વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *