google-site-verification: googlec8654436f05b508b.html

શોક સભાથી પરત ફરી રહેલા પરિવારનો અકસ્માત, જીપે બાઇકને પાછળથી ટક્કર મારી…

શોક સભાથી પરત ફરી રહેલા પરિવારનો અકસ્માત, જીપે બાઇકને પાછળથી ટક્કર મારી…

ડુંગરપુરના રસ્તાપર હે પરિવાર શોક સભાથી પરત ફરિ રહ્યા હતા, ક્રૂઝર જીપે બાઈક ને ટક્કર મારી. જીપ ટકરાવ થી દંપતી અને તેમનું બાળક રાષ્ટપર ફંગોળાઈ ગયા અને ઘટના સ્થાને જ મૃતિયું પામ્યા હતા. જીપ એ દંપતી અનર બાળક ને એ રીતે કચડ્યા કે તેમના શરીર ના અંગ રોડ પર પથરાઈ ગયા. ત્યાર બાદ જીપ ચાલાક જીપને ઘટના સ્થળે ચીડીને જ નાસી ગયો. પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે રાત્રે 9.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. મૃતકના પરિવારજનો ગામમાં ન્યાયની માગ સાથે ધરણા પર બેઠા હતા.

મૃતદેહોને ડુંગરપુર હોસ્પિટલના શબઘરમાં રાખ્યા
રસ્તોપાલની રહેવાસી વ્યક્તિ, તેની પત્ની અને પુત્ર રોહિત બાઇક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન પોહરી પટેલાણ પુલ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવતી ક્રુઝર જીપે તેમની બાઇકને ટક્કર મારતાં ત્રણેય રોડ પર પટકાયા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે આવતી જીપ ત્રણેયને કચડીને બહાર નીકળી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને ડુંગરપુર હોસ્પિટલના શબઘરમાં રાખ્યા હતા.

દંપતી શોકસભામાં હાજરી આપવા માટે ગયું હતું
મોહન પોતાના સાસરે ભીંડા ગામમાં શોકસભામાં હાજરી આપવા માટે પત્ની કાલી અને પુત્ર રોહન સાથે બાઇક પર ગયો હતો, જ્યાંથી તેઓ રાત્રે પરત ફરી રહ્યાં હતાં. મોહનની મોટી પુત્રી શિલ્પા અને પુત્ર અનિલ ઘરે જ રહ્યાં હતાં.

વળી અત્યારે બંનેને હજુ સુધી માતા, પિતા અને ભાઈના મૃત્યુની જાણ કરવામાં આવી નથી. હવે બંને માસુમ બાળકોના માતા-પિતાના મોત બાદ તેમના ઉછેરની જવાબદારી પણ પરિવાર પર આવી ગઈ છે.

પોલીસ સોમવારે સવારથી મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે શબગૃહમાં પહોંચ્યા હતા. બપોરે 1.30 વાગ્યા સુધી પોલીસ તેમની રાહ જોતી રહી પરંતુ સંબંધીઓ આવ્યા નહોતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ પરિવારના સભ્યો જીપ ચાલક પાસે મોતની માંગ સાથે ધરણા પર બેઠા છે. બંને પક્ષો વચ્ચે મૃત્યુની રકમ નક્કી થયા બાદ જ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *