Kajol ના કાકા એ બધા વચ્ચે કરી એવી હરકત કે તમે હોઈ તો ઝાપટ મારી..
Kajol : કાજોલ સાથે આ કાકા કોણ છે? જે દર વખતે કાજોલ સાથે આવી ગંદી હરકતો કરતા જોવા મળે છે, લોકોના મનમાં એ સવાલો આવી રહ્યા છે કે આખરે Kajol અને આ કાકા વચ્ચે શું સબંધ છે?
બાકી આવી હરકતો જોઈને બધા લોકોને શરમ આવી જાય છે. અને આ બાબતે પતિ અજય દેવગણની કેમ કાંઈ પ્રતિક્રિયા આવતી નથી.
આ દિવસોમાં સર્વત્ર નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. દરેક વ્યક્તિ મા દુર્ગાની પૂજા અને ભક્તિમાં મગ્ન જોવા મળે છે, તો પછી બોલિવૂડ સેલેબ્સ કેવી રીતે પાછળ રહે?
નવરાત્રીના પાવન તહેવારમાં અનેક સેલેબ્સ પણ દુર્ગા પૂજા પંડાલોમાં માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. બોલિવૂડ અભિનેત્રી કાજોલ દર વર્ષે નવરાત્રિ દરમ્યાન મા દુર્ગાના આશીર્વાદ લેવા તેના સમગ્ર પરિવાર સાથે દુર્ગા પૂજા સમારોહમાં ભાગ લે છે.
આ વખતે કાજોલ ફરીથી પૂજામાં ગુલાબી રંગની સુંદર સાડી પહેરીને જોવા મળી. પૂજાના કાર્યક્રમ દરમિયાન, કાજોલ સાથે એક નાનો અકસ્માત થયો.
એક્ટ્રેસ કોઈ કામ માટે ફોનમાં વ્યસ્ત હતી અને આ દરમિયાન અચાનક નીચે પડી ગઈ. આ ઘટના પછી ત્યાં હાજર લોકોએ તરત જ કાજોલને સહારો આપ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે અને ઘણા યૂઝર્સે કાજોલને પોતાનું ધ્યાન રાખવાની સલાહ આપી છે. એક યુઝરે કમેન્ટ કરી, “પૂજા દરમિયાન ફોન પર ધ્યાન ન આપો, મેડમ.” જ્યારે બીજા યુઝરે લખ્યું, “હંમેશા કેમ પડી જાય છે? 2-3 ફિલ્મોમાં પણ તે આવી રીતે પડી જાય છે અથવા વારંવાર કંઈક અથવા બીજી વસ્તુ ડ્રોપ કરે છે.”
નોંધ: અમે આ વાતની પુષ્ટિ કરતા નથી.
વધુ વાંચો: