બેશરમ Kareena Kapoor એ સોતેલી દીકરીને પૂછ્યો ચોંકાવનારો સવાલ, કહ્યું- કેટલા સાથે સૂતી..
Kareena Kapoor : સૈફ અલી ખાન ની બીજી પત્ની કરીના કપૂર એ તેની સોતેલી દીકરી સારા અલી ખાનને પૂછ્યો ચોંકાવનારો સવાલ. બેશરમ કરીના એ પૂછ્યું કે કેટલાની સાથે તું રાત્રે સૂતી છે.
તેના આ સવાલ એ ખાન પરિવારમાં મચાવી દીધો હંગામો, પરિવારના સદસ્યો પટોડી પેલેસની વહુ Kareena Kapoor ઉપર થયા ગુસ્સે. આ સવાલ ની પ્રતિક્રિયા આપતા સૈફ અલી ખાન ની દીકરી સારા અલી ખાન એ કહ્યું કે છી, આ કેવો સવાલ પૂછો છો તમે મને? શરમ નથી આવતી આવો સવાલ એક માં થઈને પૂછતાં.
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર ખાન હાલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરી રહી છે. પરિવારની સંભાળ રાખવાની સાથે, તે પોતાનાં પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહી છે.
હવે કરીના તેના લોકપ્રિય ટોક શો ‘વોટ વુમન વોન્ટ’ના નવીનતમ સીઝનને લઈને ઓફિશિયલ જાહેરાત કરી છે. કરીનાએ પોતાના ફેન્સને શો વિશે જાણકારી આપી છે અને એ પણ જણાવ્યું કે મહિલાઓને શું જોઈએ છે.
કરીનાએ સીઝન 5ની જાહેરાત કરી
કરીના કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે સેટ પરથી શૂટિંગના પહેલા દિવસના વિડીયો સાથે કહ્યું કે તે ‘વોટ વુમન વોન્ટ’ના નવા સીઝન માટે તૈયાર છે.
આ સીઝન 5નો પહેલો દિવસ છે. કરીનાએ સેટ પર હાજર યુવતીઓ પાસેથી પણ પૂછ્યું કે મહિલાઓને શું જોઈએ છે, જેના જવાબમાં એક યુવતીએ સુરક્ષાની જરૂરિયાત જણાવી, જ્યારે બીજીણે સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાની વાત કરી.
કરીના કપૂરનો ચેટ શો ‘વોટ વુમન વોન્ટ’ મનોરંજન જગતમાં એક અનોખો અને રસપ્રદ શો છે, જેમાં કરીના ખાસ મહેમાનો સાથે વાત કરે છે અને મહિલાઓના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે.
દર્શકોને આ શો બહુ જ પસંદ આવે છે. અત્યાર સુધી ઘણા મહેમાનો, જેમ કે નેહા ધૂપિયા અને સારા અલી ખાન, આ શોમાં આવી ચુક્યા છે, જેઓએ તેમની જિંદગીના અનેક રહસ્યો શેર કર્યા છે.
કરીનાની ‘પ્રેગ્નન્સી બાઈબલ’ પર વિવાદ
હાલમાં, કરીના કપૂર પોતાના પુસ્તક ‘પ્રેગ્નન્સી બાઈબલ’ને કારણે ચર્ચામાં છે. 2021માં લોન્ચ કરાયેલ આ પુસ્તક કરિનાના પ્રેગ્નન્સી દરમિયાનના પર્સનલ અનુભવો પર આધારિત છે. ‘બાઈબલ’ શબ્દના ઉપયોગને લઈને વિવાદ ઉઠ્યો હતો.
જેમાં ખ્રિસ્તી સમાજના ક્રિસ્ટોફર એન્થોનીએ આ વિશે અભિપ્રાય આપ્યો કે આ શીર્ષક ખ્રિસ્તી ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. તેણે જબલપુર હાઈકોર્ટમાં અરજી કરી હતી અને એફઆઈઆર નોંધાવવા માટે કહ્યું હતું.
આ મામલે, કરીના કપૂરના વકીલ દ્વારા કોર્ટને જવાબ આપીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે ‘પ્રેગ્નન્સી બાઈબલ’નું શીર્ષક કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું ન હતું.
વકીલે એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ ઘણી વખત ‘બાઈબલ’ શબ્દનો ઉપયોગ કર્યો છે, અને આ પુસ્તકનો હેતુ માત્ર પ્રેગ્નન્સી સંબંધિત માહિતી આપવાનો હતો, ધર્મને ઠેસ પહોંચાડવાનો નથી.