Karishma Tanna એ બ્લેક બિકીનીમાં લગાવી આગ, જોઈ લો તેના હોટ ફોટોઝ!
Karishma Tanna : સ્કૂપ ફેમ અભિનેત્રી કરિશ્મા તન્ના આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કરિશ્મા તન્ના એ ફિલ્મોમાં માં બહુ ઓછું કામ કર્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર સક્રિય રહીને હંમેશા ચર્ચામાં રહે છે.
તાજેતરમાં, કરિશ્મા તન્નાએ બ્લેક બિકિનીમાં પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જોરદાર વાઈરલ થઈ હતી. બિકિનીમાં સ્વિમિંગ પુલમાં ઉતરીને કરિશ્મા તન્નાએ સલીબ્રેશન કર્યું હતું. કરિશ્મા તન્નાના સિઝલિંગ ફોટોગ્રાફ જોઈને લોકોએ અવનવી પ્રતિક્રિયાઓ આપી રહી છે.
તાજેતરમાં તેણે બ્લેક બિકિની સાથે બ્લુ બિકિનીમાં પણ તસવીરો પોસ્ટ કરી હતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. દરિયા કિનારાના સ્વિમિંગ પુલમાં એન્જોય કરતી કરિશ્મા લોકોના મનમાં બેસી ગઈ છે.
બ્લુ કલરની મોનોકિનીમાં કરિશ્માએ એક કરતા-bold અંદાજમાં ફોટો શૂટ કરાવ્યા હતા. દરિયા કિનારાની સરહદ, હિલ સ્ટેશન પર વેકેશનની મોજ માણતી કરિશ્માએ બૉલ્ડ ફોટોશૂટ સાથે સનગ્લાસ પહેરીને પૂલ સાઈડ પોઝ આપ્યા હતા.
બાદમાં, નવી બ્લુ કલરની મોનોકિનીમાં પુલમાં ડૂબેલી કરિશ્માએ તેના હોટ અંદાજ સાથે સનગ્લાસ અને માથામાં લાલ ફૂલ મૂકી મસ્ત પોઝ આપ્યા હતા.
સોશિયલ મીડિયા પર કરિશ્મા તન્ના ખાસ એક્ટિવ રહે છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર મોટા પ્રમાણમાં ફેન્સ અને ફોલોઅર્સની સંખ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કરિશ્મા તન્નાએ ટેલિવિઝન સિરિયલ ‘ક્યોકિં સાસ ભી કભી બહુ હતી’થી ડેબ્યૂ કર્યું હતું.
Karishma Tanna ની પોસ્ટ
2021માં કરિશ્મા હિન્દી ફિલ્મ ‘લાહોર કોન્ફિડેન્શિયલ’માં જોવા મળી હતી. તે ટીવી શો ‘ખતરો કે ખિલાડી 10’ની વિનર બની હતી. 2023 માં, નેટફ્લિક્સે તેની અગાઉની વેબ સિરીઝ “સ્કૂપ” રજૂ કરી. કરિશ્મા 40 વર્ષની છે, પરંતુ ફિટ રહેવા માટે તેને ઘણો પરસેવો પડે છે. હેલ્ધી ફૂડ ખાવાની સાથે તે યોગા પણ કરે છે.
લગ્ન ક્યારે થયા?
મીડિયાના અહેવાલ મુજબ કરિશ્મા તન્નાએ 2014માં ઉપેન પટેલને ડેટ કરી હતી. બંનેની મુલાકાત બિગ બોસ 8 રિયાલિટી શોમાં થઈ હતી. બાદમાં બંનેએ સગાઈ કરી લીધી, પરંતુ 2016માં તેમના સંબંધોનો અંત આવ્યો. 2021માં, કરિશ્માએ મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ બિઝનેસમેન વરુણ બંગેરાને ડેટ કરી અને 5 ફેબ્રુઆરી 2022ના રોજ લગ્ન કર્યા.