Khushi Kapoor એ બિકીનીમાં દેખાડ્યો હુસ્નનો જાદુ, લોકોએ કહ્યું- હનીમૂન છે કે શું?
Khushi Kapoor : ખુશી કપૂર થોડા દિવસો પહેલા જ જાહ્નવી કપૂર સાથે વેકેશન પર ગઈ હતી, જ્યાંથી તેણે ઘણી સુંદર તસવીરો શેર કરી છે. ફેન્સ તેના આ ફોટોઝ પર ખુબજ પ્રેમ વરસાવી રહ્યા છે. ખુશી કપૂરે દરિયા કિનારાના અનેક ફોટોઝ પોસ્ટ કર્યા છે.
આ તસવીરોમાં તે બિકીની પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. એક સેલ્ફીમાં ખુશી સફેદ બિકીની અને ચશ્મા સાથે જોવા મળે છે, જ્યાં તેણે મલ્ટીકલર વૂલન શ્રગ અને જીન્સ પહેરીને આઉટફિટ પૂરક બનાવ્યો છે. સ્લીક બન સ્ટાઇલ સાથે ખુશી કપૂર દરિયા કિનારે પોઝ આપતી જોવા મળે છે.
Khushi Kapoor નો બિકની લૂક
કેટલાક ફોટોઝ સાંજના છે, જેમાં ખુશી કપૂર લાલ બિકીનીમાં જોવા મળી રહી છે. ખુશી એ મિરર સેલ્ફી પણ શેર કરી છે, જેમાં તે લાલ બોડીકોન પહેરીને પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી નજરે પડે છે. આ તસવીરમાં તે ઘણી હોટ લાગી રહી છે.
વેકેશન દરમિયાન ખુશી એ પોતાના પેઇન્ટિંગ્સના ફોટોઝ અને આઈસ્ક્રીમની તસવીરો પણ શેર કરી છે. જાહ્નવી કપૂરએ પણ તેની સાથે દરિયા કિનારે લેના ફોટોઝ શેર કર્યા હતા, જેમાં બંને બહેનોએ કેમેરાની સામે પોઝ આપ્યો છે.
વધુ વાંચો: