google-site-verification: googlec8654436f05b508b.html

કિંજલ દવેએ પોતાના જન્મદિવસ પર ગૌશાળામાં ગાયો માટે આટલા લાખનું દાન કર્યું ! અને બાળકોને પણ… જુઓ આ દિલ જીતી લેનાર કામની તસ્વીરો

કિંજલ દવેએ પોતાના જન્મદિવસ પર ગૌશાળામાં ગાયો માટે આટલા લાખનું દાન કર્યું ! અને બાળકોને પણ… જુઓ આ દિલ જીતી લેનાર કામની તસ્વીરો

ગુજરાતી ફેમસ અને સૌ કોઈની લોકપ્રિય કિંજલ દવે ને તો તમે ઓળખતા જ હશો. નાના બાળકોથી લઈને મોટા સુધી તેના ગીતો વાયરલ થતા હોય છે. તેના કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.

ત્યારે કિંજલ દવે તેના જન્મદિવસ પર ચાહકોને ઢગલાબંધ શુભકામનાઓ પાઠવી છે. કિંજલ દવેના ચાહકો દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલા છે. ઇન્સ્ટાગ્રામ પર 27 લાખ કરતા વધારે ફોલોવર્સ છે. તેથી સોશિયલ મીડિયા પર કિંજલ દવે ખૂબ જ સક્રિય છે.

તે પોતાની ડેઈલી એક્ટિવિટી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અને તસવીરો દ્વારા જણાવતી રહે છે લોકોને પણ તેમના જન્મદિવસ નિમિત્તે instagram પર સ્ટોરી મેન્શન કરી હતી. કિંજલ દવે સૌનો આભાર માન્યો હતો ત્યારે ઘણા ચાહકો જાણવા માટે આતુરતા કે કિંજલ દવે પોતાના જન્મદિવસ પર ખાસ શું કામ કરવાના હતા?

મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવે એ પોતાના જન્મદિવસ પર દિલ જીતી લેનારું કામ કર્યું છે કિંજલ દવેએ પોતાના જન્મદિવસ પર સ્કૂલના બાળકોને ભોજન કરાવ્યું જેનો વિડીયો સોશિયલ મીડિયા પર તેને શેર કર્યો હતો.

એમાં જોઈ શક્યો છો કે કિંજલ દવે સ્કૂલના બાળકો માટે જમવાની વ્યવસ્થા કરી અને બાળકોએ કિંજલ દવે ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી આ ઉપરાંત એક અનોખું કામ કિંજલ દવે કર્યું જેના કારણે તેની વાહ વાહ થઈ રહી છે.

કિંજલ દવે હરિઓમ ગૌશાળામાં 24માં જન્મદિવસ નિમિત્તે 24 ગાયોને એક વર્ષ માટે દતક લીધી છે એટલે કે તેનો બધો ખર્ચ કિંજલ દવે 1,71,000 રૂપિયાનું દાન આપીને માથે લીધો છે કિંજલ દવેના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *