લક્ષ્મીમાતા બદલી શકે છે જીવન.ખાતરી કરવા ફોટોને સ્પર્શ કરો અને “જય માં લક્ષ્મી” લખો.36 કલાકમાં બધી મનોકામના પૂર્ણ થશે

લક્ષ્મીમાતા બદલી શકે છે જીવન.ખાતરી કરવા ફોટોને સ્પર્શ કરો અને “જય માં લક્ષ્મી” લખો.36 કલાકમાં બધી મનોકામના પૂર્ણ થશે

દિવાળીના દિવસોમાં માતા લક્ષ્મીજીની પૂરી શ્રદ્ધાથી પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.તેમાં પણ દિવાળીની રાતે વિશેષ પ્રકારની માળાથી જો તેમના 108 નામોનો જપ કરવાથી ઘરમાં ધન અને ધાન્ય બંનેમાં વધારો થાય છે.દિવાળીની રાતે જે ભક્તો રાતે 8 કલાકથી રાતે 1 કલાક વચ્ચે કમળના ગટ્ટાની માળા લક્ષ્મીજીના 108 નામનો જપ કરી કરશે તો દિવસે ને દિવસે તેમના ધન અને ધાન્ય માં અભિવૃદ્ધિ થતી જશે

આ 108 નામોનો જપ કરવો

ૐ શ્રી અવ્યયાએ નમઃ

ૐ શ્રી અશ્ચ્યુતાય નમઃ

ૐ શ્રી અંશુભળીણ્યે નમઃ

ૐ શ્રી અપર્ણાએ નમઃ

ૐ શ્રી અમૃતાવહાયઈ નમઃ

ૐ શ્રી અનુંમત્યઈ નમઃ

ૐ શ્રી આદિત્યવર્ણાયૈ નમઃ

ૐ શ્રી અરુણાવત્યે નમઃ

ૐ શ્રી કષ્ટગમ્યાયૈ નમઃ

ૐ શ્રી કલંકરહિતાયૈ નમઃ

ૐ શ્રી કલાવત્યે નમઃ

ૐ શ્રી કામધેન્યૈ નમઃ

ૐ શ્રી ગંભીરાયૈ નમઃ

ૐ શ્રી ગરૂડાસનાયૈ નમઃ

ૐ શ્રી જગતપ્રિયાયૈ નમઃ

ૐ શ્રી ધ્ન્યેશવયૈ નમઃ

ૐ શ્રી ઘોરદુર્ઘતી નાશિન્યૈ નમઃ

ૐ શ્રી દૈત્યદાનવ મર્દીન્યે નમઃ

ૐ શ્રી ખગવાહનાયૈ નમઃ

ૐ શ્રી જગતપ્રિયાયૈ નમઃ

ૐ શ્રી દારીદ્રદુખ શમન્યૈ નમઃ

ૐ શ્રી ત્રિગુણાયૈનમઃ

ૐ શ્રી ત્રિલોક્ય સુંદર્યે નમઃ

ૐ શ્રી ત્રેલોકય હોહીર્યે નમઃ

ૐ શ્રી દયામત્યૈ નમઃ

ૐ શ્રી ધર્મકામાર્થ મોક્ષદાએ નમઃ

ૐ શ્રી ધનદાયૈ નમઃ

ૐ શ્રી ધનલક્ષ્મીનાયૈ નમઃ

ૐ શ્રી પાવનાયૈ નમઃ

ૐ શ્રી પ્રાણદાયૈ નમઃ

ૐ શ્રી પદમાંયૈ નમઃ

ૐ શ્રી પ્રકૃત્યૈ નમઃ

ૐ શ્રી પરમાનંદરૂપીન્યૈ નમઃ

ૐ શ્રી પાવન્યૈ નમઃ

ૐ શ્રી પ્રત્યક્ષ લક્ષ્મ્યે નમઃ

ૐ શ્રી પદ્મમાલા વિભુશયાયતે નમઃ

ૐ શ્રી ભ્રમાંડનિવાસે નમઃ

ૐ શ્રી ભક્ત વત્સલાયે નમઃ

ૐ શ્રી ભયનાશનાયૈ નમઃ

ૐ શ્રી નિત્ય શુદ્ધાએ નમઃ

ૐ શ્રી નિરામયાયૈ નમઃ

ૐ શ્રી નિરજાયૈ નમઃ

ૐ શ્રી નિત્યાપુષ્ટાયૈ નમઃ

ૐ શ્રી ભ્રહ્મવાદીત્યાય નમઃ

ૐ શ્રી ધનુરલક્ષમ્યેનમઃ

ૐ શ્રી પુષ્ટિકર્યે નમઃ

ૐ શ્રી મહાવૈભવ ભૂષણાએનમઃ

ૐ શ્રી માધવપ્રિયાયૈ નમઃ

ૐ શ્રી માતૃકાયૈ નમઃ

ૐ શ્રી વીરેશ્વારયૈ નમઃ

ૐ શ્રી ભ્રમહીતાયૈ નમઃ

ૐ શ્રી મધુમાતયે નમઃ

ૐ શ્રી મૂલ પ્રકૃત્યૈ નમઃ

ૐ શ્રી ભાનુંમત્યૈ નમઃ

ૐ શ્રી સર્વાસ્ત્ર સુધારીનૈ નમઃ

ૐ શ્રી સૂરસૂન્દયૈ નમઃ

ૐ શ્રી ચારુહાસિનૈ નમઃ

ૐ શ્રી હિમશૈલેન્દ્ર સંકાયૈ નમઃ

ૐ શ્રી ગજેન્દ્ર વાહનાયૈ નમઃ

ૐ શ્રી સર્વાંગેયોન્યૈ નમઃ

ૐ શ્રી સંપ્રધાન્યૈ નમઃ

ૐ શ્રી વિષ્ણુવક્ષ સ્થલ ગતાયૈ નમઃ

ૐ શ્રી વાસ્તુદેવતાયૈ નમઃ

ૐ શ્રી મણિભૂષાયૈ નમઃ

ૐ શ્રી રસનાપ્રાણ દાઈત્યે નમઃ

ૐ શ્રી તેજો લક્ષ્મઈ નમઃ

ૐ શ્રી સુખોદયાયૈ નમઃ

ૐ શ્રી સૌમ્ય રૂપાય નમઃ

ૐ શ્રી સ્વાર્થસાધનકર્યે નમઃ

ૐ શ્રી સંપૂર્ણ મંડલાયૈ નમઃ

ૐ શ્રી શંખ ભદ્રસન નમઃ

ૐ શ્રી સિદ્ધ સેવિતાય નમઃ

ૐ શ્રી હિરણ્યગર્ભાએ નમઃ

ૐ શ્રી સર્વ માંગલ માંગલ્યે નમઃ

ૐ શ્રી સત્ય સંકલ્પાએ નમઃ

ૐ શ્રી શુભકારાયૈ નમઃ

ૐ શ્રી સુરેન્દ્ર નીમતાયૈ નમઃ

ૐ શ્રી સુદૂર્લભાયૈ નમઃ

ૐ શ્રી શુભ મંગલાયૈ નમઃ

ૐ શ્રી વ્યોમ મધ્યસ્થાયૈ નમઃ

ૐ શ્રી વસુમત્યૈ નમઃ

ૐ શ્રી વિજયાયૈ નમઃ

ૐ શ્રી વાગીષ્વર્યે નમઃ

ૐ શ્રી વિશ્વરૂયપાયૈ નમઃ

ૐ શ્રી વ્યોમવારિણ્યે નમઃ

ૐ શ્રી વિષ્ણુ વલ્લભાયૈ નમઃ

ૐ શ્રી વિંધ્યવાસીન્યૈ નમઃ

ૐ શ્રી સર્વમગલાયૈ નમઃ

ૐ શ્રી સર્વકામપ્રદાયૈ નમઃ

ૐ શ્રી સુવર્ણ કમલાસનાયૈ નમઃ

ૐ શ્રી સુખસૌભાગ્ય સિદ્ધાએ નમઃ

ૐ શ્રી સર્વાભિલાશે નમઃ

ૐ શ્રી શુદ્ધાએ નમઃ

ૐ શ્રી સર્વવ્યાપીને નમઃ

ૐ શ્રી સ્નાયતને નમઃ

ૐ શ્રી સ્વરૂપાયૈ નમઃ

ૐ શ્રી સ્વર્ગાયૈ નમઃ

ૐ શ્રી શાશ્વતાયૈ નમઃ

ૐ શ્રી સુપ્રતિસ્ઠાએ નમઃ

ૐ શ્રી સર્વભૂત મહેશ્વરે નમઃ

ૐ શ્રી સંપૂર્ણા નમઃ

ૐ શ્રી સુરાસૂર વર પ્રદાયી નમઃ

ૐ શ્રી યશસ્કયૈ નમઃ

ૐ શ્રી યોગમાયાયૈ નમઃ

ૐ શ્રી યોગશ્વરપ્રિયાયૈ નમઃ

ૐ શ્રી સર્વતો ભદ્રાયૈ નમઃ

ૐ શ્રી સૌમયાયવિ નમઃ

ૐ શ્રી શુક્લામ્બરા નમઃ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *