google-site-verification: googlec8654436f05b508b.html

હોટ અભિનેત્રી Lara Dutta ની દીકરી છે અપ્સરા જેવી, જોઈને અંજાઈ જશો

હોટ અભિનેત્રી Lara Dutta ની દીકરી છે અપ્સરા જેવી, જોઈને અંજાઈ જશો

Lara Dutta : લારા દત્તા બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ છે. 46 વર્ષની ઉંમર હોવા છતાં પણ તે અદભૂત સુંદર લાગી છે, એટલું કે આજકાલની નવી અભિનેત્રીઓ પણ તેમની આગળ ફિકી પડી જાય.

પરંતુ શું તમે Lara Dutta ની દીકરીને જોયી છે? લારા જેવી પ્રેમાળ અને સુંદર માતાને પણ ટક્કર આપે તેવી છે. ચાલો, લારા ભૂપતિની દીકરી સાયરા ભૂપતિની કેટલીક તસવીરો અને વિગતો પર નજર કરીએ.

માતાની જેમ જ સુંદર છે સાયરા

લારા દત્તાની દીકરીનું નામ સાયરા ભૂપતિ છે, અને અત્યારે તે 13 વર્ષની છે. તાજેતરમાં જ સાયરાના કેટલીક નવી તસવીરો સામે આવી છે, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

સાયરા ખુબ જ સ્ટાઈલિશ અને સુંદર લાગી રહી છે. પ્રશંસકો તેમના લુકની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. અમુક લોકોએ તો સાયરાને લારા દત્તાનું પડછાયો ગણાવ્યું, તો અમુકે કહ્યું કે તે માતાથી પણ વધુ સ્ટાઈલિશ લાગે છે.

Lara Dutta
Lara Dutta

દીકરીના જન્મદિવસે લારા દત્તાની ખાસ પોસ્ટ

સાયરા ભૂપતિ ચર્ચામાં ત્યારે આવી જ્યારે 20 જાન્યુઆરીએ લારા દત્તાએ દીકરીના જન્મદિવસે એક ખાસ પોસ્ટ શેર કરી. લારાએ પોતાના લાડકી પર ખુબ પ્રેમ વરસાવ્યો અને ટીનએજમાં પ્રવેશતી દીકરીને પ્રેમપૂર્વક માર્ગદર્શન આપ્યું. આ ફોટોમાં સાયરાની સાથે તેના પિતા મહેશ ભૂપતિ પણ નજરે પડ્યા હતા.

અત્યારથી જ છે ખુબ સ્ટાઈલિશ

સાયરાના તાજેતરના ફોટોઝમાં તેનો સ્ટાઈલિશ લુક ખાસ ચર્ચામાં રહ્યો. આ તસવીરોમાં તે બ્લૂ ચમચમાતી ડ્રેસ અને બ્લૂ હેયર ફ્લૉન્ટ કરતી જોવા મળી. તેની મીઠી સ્મિતે તમામનું મન જીતી લીધું, જ્યારે લારા દત્તા રેડ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.

Lara Dutta
Lara Dutta

લારા દત્તાના પરિવાર વિશે

લારા દત્તાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર સાયરાના ઘણા ફોટોઝ જોવા મળે છે. લારા ઘણીવાર ફેમિલી ફોટોઝ શેર કરતી રહે છે. જણાવી દઈએ કે લારા દત્તાએ વર્ષ 2011માં ટેનિસના શ્રેષ્ઠ ખેલાડી મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા હતા. તે સમય દરમિયાન લારા બોલીવૂડની શાન બની હતી, જ્યારે મહેશ ભૂપતિ દેશના ટેનિસ કિંગ તરીકે ઓળખાતા હતા.

માતા અને દીકરીની ખાસ કેમિસ્ટ્રી

લારા દત્તા અને સાયરાની તાજેતરના ફોટોઝ અને પોસ્ટમાથી આ સ્પષ્ટ થાય છે કે માતા-દીકરીની જોડીએ સુંદરતાથી લઈને સ્ટાઈલ સુધી દરેક બાબતમાં તમામનું દિલ જીતી લીધું છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *