google-site-verification: googlec8654436f05b508b.html

મા મોગલ એ અમેરિકામાં રહેતી ગુજરાતી મહિલાને 15 વર્ષ પછી દીકરો આપ્યો. માનતા પૂરી થતાં જ મણીધર બાપુ ના ચરણોમાં રડી પડી મહિલા.

મા મોગલ એ અમેરિકામાં રહેતી ગુજરાતી મહિલાને 15 વર્ષ પછી દીકરો આપ્યો. માનતા પૂરી થતાં જ મણીધર બાપુ ના ચરણોમાં રડી પડી મહિલા.

દેશભર મા મોગલ ના પરચા જોવા મળે છે અને વિદેશોમાં પણ તેમના પરચા અજય સંભળાય છે. મા મોગલ ના પરચા જોવા માટે લોકો કબડાવધાન આવીને તેમના દર્શન કરે છે અને તેમના પરચા નો અનુભવ કરે છે. ઘણા લોકો તેમના કુળદેવી કે દેવી-દેવતાઓને શ્રદ્ધાથી માનતા હોય છે.

ભક્તો તેમની કુળદેવીને મેળવવા માટે ગણેશ પૂજાઓ અને માનતાઓ માનતા હોય છે. ઘણા ચમત્કારો એવા થઈ ગયા છે જેના કારણે દરેક લોકો વિચારતા જ રહી ગયા હોય છે કહેવાય છે કે માનતામાં શ્રદ્ધા હોય તો દરેક ઈચ્છા પૂરી થાય છે. એવી જ શ્રદ્ધા જો માં મોગલ માં રાખો તો મા મોગલ તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે.

કબરાઉ ધામા મણીધર બાપુ પણ સાક્ષાત ત્યાં બિરાજમાન છે. ગુજરાતના કચ્છમાં સેંકડો લોકો તેમની માનતા પૂરી કરવા માટે આવતા હોય છે. ભક્તોએ તેમની સગી આંખે માનતા પૂરી થતાં જોઈ છે. તેમજ આવી એક મહિલાની માનતા પૂરી થતા અમેરિકાથી દોડી આવી છે.

આ મહિલા ગુજરાતી હતી. અમેરિકામાં વ્યવસાય માટે ગઈ હતી. તેમને કોઈ સંતાન થતા ન હતા ત્યારે તે 15 વર્ષ પછી તેમને માં મોગલ ની માનતા માની અને તેમને દીકરો આપ્યો મા મોગલ એ. ત્યારે આ મહિલા મણિધર બાપુના દર્શન કરવા માટે કબરાઉ ધામ આવી પહોંચ્યા.ત્યારે આ મહિલા મણીધર બાપુ પાસે રડવા લાગી.

મણીધર બાપુ કહે છે કે દીકરી રણમાં તને વિશ્વાસ હતો એટલે તારા ઘરે દીકરાનો જન્મ થયો છે. તેની સાથે સાથે મણીધર બાપુ એ તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આ છોકરા નું નામ” માન પ્રતાપ”રાખવાનું છે. મહિલા અમેરિકાથી મણીધર બાપુ માટે પાણીની અનોખી બોટલ લાવી હતી.

મણીધર બાપુ પાણીની બોટલ જોતા જ ચોકી ઉઠ્યા હતા. ત્યારે તેમને જણાવ્યું કે આવી બોટલ અમે ક્યારેય પણ જોઈ નથી. પછી તેમને આ પાણીની બોટલ પાછી પરત કરી દીધી હતી. અને જણાવ્યું કે તમારી બહેનની આ બોટલ આપી દેજો. ના મોકલી તમારી માનતા સ્વીકારી લીધી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *