google-site-verification: googlec8654436f05b508b.html

મહાદેવનું ડમરુ બદલી શકે છે તમારું જીવન ખાતરી કરવી હોય તો ૐ લખીને શેર કરો બધી મનોકામનાઓ પૂર્ણ કરશે મહાદેવ

મહાદેવનું ડમરુ બદલી શકે છે તમારું જીવન ખાતરી કરવી હોય તો ૐ લખીને શેર કરો બધી મનોકામનાઓ પૂર્ણ કરશે મહાદેવ

આપણો હિન્દુ ધર્મ મૂર્તિ પૂજામાં માનનારો ધર્મ છે.મૂર્તિની સાથે સાથે આપના શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો અનેક એવી વસ્તુઓ છે કે જે ભગવાન સાથે સંકળાયેલી છે જેથી આવી વસ્તુઓને પણ પવિત્ર ગણીને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે.આ બધી વસ્તુઓ જોઈએ તો ઘંટ, વાંસળી, કાચબો , શંખ ,ત્રિશુલ , શિવલિંગ ડમરુ વગેરે અનેક લાંબી યાદી થઈ જાય ટતેટલી વસ્તુઓ છે.

શિવ પુરાણ મુજબ જોઈએ તો જ્યારે જે સમયે આ સમગ્ર પૃથ્વીની ઉત્તપતિ થઈ ત્યારે દેવી સ્વરસ્વતીએ હાથમાં વીણા લઈને વગાડી ધ્વનિ ઉતપન્ન કર્યું હતું.પરંતુ આ ધ્વનિ તે સમયે સંગીત વિહીન હતું.તો આ વિચાર કરીને સર્વ દેવોમાં જેને ઉચ્ચ પદ મળ્યું છે તેવા મહાદેવે કુલ 14 વાર ડમરુ વગાડ્યું.

આ સમયે ડમરુના અલગ અલગ 14 પ્રકારના નાદમાં સર્જન અને વિસર્જન એવા અનેક રાગ જોવા મલ્યા.ભગવાન શંકરે ડમરુ વગાડ્યું હતું ત્યારે વ્યાકરણ અને સંગીતના તાલનો ઉદભવ થયો હતો.

ડમરુ મા ભગવાન બ્રહ્માનું સ્વરૂપ સમાયેલું છે જેથી તેને અતિ મહત્વનું ગણવામાં આવ્યું છે અને પવિત્ર કહેવાયું છે.તમે જો આ ડમરુ ની જેમ જેમ નજીક જવા પ્રયત્ન કરશે તો તે સંકુચિત થશે અને સાથે સાથે દૂર પણ જતું જાય છે.આ સિવાય ડમરુને ભગવાન ભોલેનાથનું રૂપ માનવામાં આવે છે.પ્રાચીન અને પૌરાણીક માન્યતાઓ અનુસાર ભગવાન શિવજી સમગ્ર બ્રહ્માંડના સંતુલન માટે તેઓ સ્વયં ડમરુ સાથે ઉતપન્ન થયા હતા.

આપણી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે જોઈએ તો ડમરુ જ્યા હોય ત્યાંથી નકારાત્મક શક્તિઓને દુર કરે છે અને સાથે ટ્વિ સ્થળ પર સકારાત્મક શક્તિનોનો વાસ થાય છે.ડમરુ જ્યા રહેશે ત્યાં કોઈ અન્ય આત્મા ભટકી શકશે જ નહીં.સાથે જે ઘરોમાં નિયમિત રીતે જો ડમરુ વાગશે તો ટ્વિ ઘરોમાં માણસોને માનસિક તણાવ રહેશે નહીં.

આપણા ગ્રંથો મુજબ જોઈએ તો ડમરુમાંથી જ તંત્રોક્ત મંત્રોનું સર્જન થયું હોવાનું કહેવાય છે.આ મંત્રો એવા છે કે3 જેનાથી ગેમત એવી મોટી મોટી બીમારીઓ પણ દૂર થઈ જાય છે.બીમારી ફક્ત દૂર થાય છે એટલું જ નહીં પણ જડમૂળમાંથી ખતમ કરી દે છે.શંકર ભગવાન પોતે તેમના સૌમ્ય સ્વરૂપમાં હોય છે ત્યારે તેઓ નટરાજની મુદ્રામાં રહે છે અને તે આનંદમય રીતે ડમરુ વગાડતા નજરે પડે છે.

ભગવાન ભોળાનાથ જ્યારે ક્રોધિત થઈને ડમરુ વગાડે છે ત્યારે સમજવું કે પ્રલય થવાનો છે સમયે આ ડમરુનો નાદ પણ અલગ જ હોય છે.ડમરુનો નાદ એવો ભયાવહ હોય છે કે 14 લોક પણ ધ્રુજી ઉઠે છે.

તમે જો ડમરુથી કૃપા મેળવવા માંગતા હોય તો લાઈક કરી શેર કરો ભગવાન 24 કલાકમાં જ તમારી મનોકામના અને ઈચ્છા પૂરી કરશે અને હા કૉમેન્ટમાં ૐ નમઃ સિવાય લખવાનું ચૂકતા નહિ શુભ સમાચાર ત્યારે જ મળશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *