માતાજી મોગલે આ રાજકોટના યુવાનને એવો પરચો બતાવ્યો કે 25000 રૂપિયા લઈને કચ્છના કબરાઉ ધામ પહોંચ્યો, મણીધર બાપુ એ આશીર્વાદ આપતા કહ્યું કે…
માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે અને માતાજી મોગલ ના દર્શન માત્રથી ભક્તોના જીવન ધન્ય ધન્ય થાય છે અને એટલું જ નહીં પરંતુ માતાજી મોગલ ની કૃપાથી લોકોની મનોકામનાઓ પણ પૂરી થાય છે અને માતાજી મોગલ ને તો 18 વરણની મા કહેવામાં આવે છે.
મિત્રો જો માતાજી મોગલ ક્યારેય પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતી નથી અને જે વ્યક્તિ માતાજી પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે તે વ્યક્તિનું માતાજી માની જેમ ધ્યાન રાખે છે.માતાજી મોગલ ના પરચા ના કારણે અનેક લોકો દૂર દૂરથી માતાજી મોગલ ના દર્શન કરવા માટે
કચ્છના કબરાઉ પહોંચી જાય છે અને આજે અમે મિત્રો તમને માતાજી મોગલ ના એવા પરચા વિશે જણાવવાના છીએ જેના વિશે સાંભળીને તમે પણ માતાજી પ્રત્યે વિશ્વાસ અને શ્રદ્ધા બંધાઈ જશે.રાજકોટ થી પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉ સ્થિત મોગલ ધામ મંદિરે પહોંચી ગયો હતો
અને તેને માતાજી મોગલ ના દર્શન કરીને માતાજીની સેવા ચારણઋષિ મણીધર બાપુ પાસે પહોંચ્યા હતા અને તેમના ચરણોમાં 25000 રૂપિયા અર્પણ કર્યા હતા ત્યારે બાપુએ પૂછ્યું કે બેટા તારે શેની માનતા હતી તો બેટા એ જણાવ્યું કે મારી મનોકામના પૂર્ણ થતા હું 25 હજાર રૂપિયા લઈને અહીં આવ્યો છું
ત્યારે બાપુએ કહ્યું કે આ પૈસા તો તારી બહેન અને તારા ભાઈને આપી દેજે માતાજી મોગલ પર વિશ્વાસ રાખજે માતાજી મોગલ તારા તમામ કામ કરશે અને આ કોઈ ચમત્કાર નહોતો પરંતુ માતાજી મોગલ પર રાખવામાં આવેલો વિશ્વાસ હતો અને માતાજી મોગલ ને તારી 101 ગણી માનતા પણ સ્વીકારી લીધી છે