મોગલ માં બદલી શકે છે તમારું જીવન – ફોટા ને ટચ કરીને લઈ જુઓ આશીર્વાદ, તમારી બધી માનતા પૂરી થશે
માં મોગલ એ અઢારે વરસની માં છે. જ્યારે માં મોગલને હિન્દુ તો માનવી પણ છે પણ સાથે સાથે મુસલમાન પણ માને છે. મોગલ માંના લાખો જેટલા પરચાઓ આપેલા છે. જય મોગલ માં ના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. મોગલ ના ભક્તોને નાના મોટા દુઃખ આવે ત્યારે મોગલ માં યાદ કરે એટલે તેના દુઃખો દૂર થઈ જાય છે. આ મોગલ માં છે. જ્યારે મોગલ માં આજે પણ લોકો ને સાક્ષાત પરચા આપે છે.
માં મોગલ કચ્છના કબુરાઉ માં સાક્ષાત બિરાજમાન છે અને વર્ષોથી મણિધર બાપુ સેવા કરે છે. હજારો સંખ્યામાં ભક્તો માં મોગલની માનતા માને છે. માં મોગલ પણ તેમના ભક્તોની સાચા દિલ થી માનેલી માનતાઓ પુરી કરે છે.
જ્યારે અમે તમને એક વાત કરવા જઈ રહ્યા છીએ. જે મોરબી ખાતે રહેતા રહેવાસી છે જેનું નામ જયંતિ પટેલ છે. જયંતીભાઈ પટેલ તે પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલ ના દરબાર એટલે કે કબરાઉ ધામ આવી પહોંચ્યા હતા. જયંતિ પટેલ આવીને માં મોગલ ના દર્શન કર્યા ત્યારબાદ તે મણીધર બાપુને મળ્યા અને તેમને ₹20,000 આપ્યા.
જયંતીભાઈ તે પૈસા મણીધર બાપુને આપીને કહ્યું કે “મેં મોગલ માં ને માનતા માની હતી અને મારી માનતા પૂરી થઈ ગઈ છે એટલે હું મોગલ ના ધામે આવ્યો છું” આ બધી વાતચીત સાંભળીને મને મણીધર બાપુએ જયંતીભાઈ પાસેથી ₹20,000 લઈને મણીધર બાપુએ તેને પૈસા પાછા આપ્યા.
મણીધર બાપુએ તે પૈસાના એક રૂપિયો ઉમેરીને કહ્યું કે આ પૈસા માંથી અડધા પૈસા તારી દીકરીને અને અડધા પૈસા તારી બહેનને આપી દેજે. સાથે સાથે બાપુએ કહ્યું કે માં મોગલ ભાવની ભૂખી છે પૈસાની નહીં.