મૌની રોય એ દરિયા કિનારે પડયા એવા ફોટા કે એકલામાં જ જોવા જેવા છે…
આ ટેલિવિઝન અભિનેત્રી અત્યારે બોલિવૂડ ની ખુબ જ મોટી સ્ટાર બની ગઇ છે. મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે. ઇન્સ્ટાગ્રામનાં ચાહક હોવાને કારણે, અભિનેત્રી તેના પ્રશંસકોને તેના વિશે બધી જ અપડેટ કરતી રહે છે. દેશવ્યાપી લોકડાઉન વચ્ચે, ફિલ્મ ગોલ્ડ ફેમે ઇન્ટરનેટ પર ઘણી વસ્તુઓ શેર કરી છે. જેમાં તેની કલાત્મક કુશળતાનું કામ પણ શામેલ છે. જે ખુબ જ મોટી વાત છે.
View this post on Instagram
” alt=”” />
આ અઠવાડિયાની શરૂઆતમાં, અભિનેત્રીએ થ્રમ્ફ-ફેક્ટર સાથે તેના થ્રોબેક ફોટાને શેર કરી ને તે ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. મૌનીએ તેની તસવીરો શેર કરવા માટે તેનાં ઇન્સ્ટાગ્રામ નો સહારો લીધો હતો. ફોટા માં જોઈ શકાય છે કે જેમાં તે સમુદ્રની પાસે વાદળી રંગની બિકિનીમાં સેલ્ફી લેતી જોવા મળી રહી છે. આ ફોટો માં તે ખુબ જ સુંદર અને હોટ દેખાઈ રહી છે. મૌની રોય એક ભારતીય ટીવી અને ફિલ્મ અભિનેત્રી છે.
મૌની રોય ટીવી જગતમાં નાગીન શિવાન્યા અને દેવવો કે દેવ મહાદેવના સતીના અભિનય માટે જાણીતી છે. મૌની રોયનો જન્મ 28 સપ્ટેમ્બર 1985 માં પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં બંગાળી પરિવારમાં થયો હતો. મૌનીએ કેન્દ્રીય વિદ્યાલયમાંથી અભ્યાસ પૂરો કર્યો છે અને જામિયા મીલીયા ઇસ્લામીયાથી માસ કમ્યુનિકેશન અભ્યાસ પૂરો કર્યો છે. જોકે મૌનીએ અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો અને અભિનય અને ફિલ્મ જગતમાં પોતાનું નસીબ અજમાવવા મુંબઈ પહોંચી ગઈ હતી.
View this post on Instagram
” alt=”” />
મૌની એ તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2007 માં એકતા કપૂરના ટીવી શો ક્યૂન સાસ ભી કભી બહુ થી કરી હતી, જેમાં તે પુલકિત સમ્રાટની વિરુધ્ધ જોવા મળી હતી. મૌનીએ તેની 11 વર્ષની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. જોકે આજે મૌની ટીવી દુનિયાની એક પ્રખ્યાત અને લોકપ્રીય ટીવી એક્ટ્રેસ છે. અને હવે તે ઘણી ફિલ્મોમાં જોવા મળી રહી છે. વર્ષ 2018 મૌની માટે ખૂબ સારા દિવસો હતા, આ વર્ષે તે ગોલ્ડ ફિલ્મમાં અક્ષય કુમારની પત્નીની ભૂમિકામાં જોવા મળી હતી.
આ સિવાય તે ફિલ્મ તુમ બિન 2 માં આઈટમ સોંગમાં પણ કામ કરી ચુકી છે. જે ખુબ જ મોટી વાત છે. મૌની રોય નાં માતાપિતા સિવાય તેના પરિવારમાં એક નાનો ભાઈ પણ છે. તેમના પિતાનું નામ અનિલ રોય છે તે એક સોફિસર સુપરિન્ટેન્ડન્ટ છે. અને તેના માતાનું નામ મુક્તિ રોય છે. જે એક હાઇ સ્કૂલના શિક્ષક છે. મૌની રોયના દાદા એક થિયેટર કલાકાર હતા. જેનું નામ શેખરચંદ્ર રોય હતું. મૌનીના નાના ભાઈનું નામ મુખર રોય છે. તેણે તેના દાદા પાસેથી અભિનયની કલા શીખી છે.
View this post on Instagram
તે નાનપણથી જ આ એક્ટિંગ ની કલા તરફ વધુ આકર્ષિત હતી. તે સ્કેચિંગ, પેઇન્ટિંગ અને નૃત્યની ખુબ જ મોટી શોખીન છે. તે પ્રશિક્ષિત કથક નૃત્યાંગના પણ છે. ટૂંક માં આપણે કહી શકીએ કે મૌની રોય એક ઓલ રાઉન્ડર છે. મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.
તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!!