‘હું નાની હતી ત્યારે મારા અંકલ રોજ મારી જોડે જબરદસ્તી સેક્સ કરતા હતા’ જાણીતી હીરોઈનનો ઘટસ્ફોટ
જાણીતી હીરોઈને એક ઈન્ટરવ્યૂમાં સનસનીખેજ ખુલાસા કર્યાં છે. જેમાં તેણે કહ્યું છેકે, તે નાની હતી ત્યારે તેના અંકલ જબરદસ્તી તેની સાથે શરીર સંબંધ બાંધતા હતાં.
થોડા સમય પહેલાં મી ટુ મુવમેન્ટે જબરદસ્ત જોર પકડ્યું હતું. જેમાં મહિલાઓ સાથે થયેલા અત્યાચારો નો તેઓ જાહેરમાં ખુલીને વિરોધ કરતી હતી. અને પોતાની થયેલાં અન્યાયની વિરુદ્ધમાં જગજાહેર ખુલાસો કરીને આરોપીઓન પાઠ ભણવવાનો પ્રયાસ કરતી.
આવા કિસ્સાઓમાં જાહેર જીવની ઘણી જાણીતી હસ્તીઓ જે ચહેરા અને નામથી સારી લાગતી હતી એવી હસ્તીઓનું પણ મી ટુ માં ઈનવોલ્વમેન્ટ સામે આવ્યું હતું. ત્યારે આવો એક ખુલાસો બોલીવુડની જાણીતી હીરોઈને કર્યો છે. જેમાં તેણે કહ્યું છેકે, હું નાની હતી ત્યારે મારા અંકલ રોજ મારી સાથે જબરદસ્તીથી સેક્સ કરતા હતાં. આ ઘટસ્ફોટ બાદ આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે.
ફેમસ એક્ટ્રેસ કુબ્રા સૈતઃ
ફેમસ એક્ટ્રેસ કુબ્રા સૈતે સનસની ખેજ ખુલાસો કર્યો. જણાવ્યુ કે, તે 17 વર્ષની હતી ત્યારે લાંબા સમય સુધી તેના અંકલે શારીરિક શોષણ કર્યુ હતુ.
વર્જિનિટી તૂટી ગઈઃ
આ દરમિયાન તે શખ્સે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો અને ઈન્કાર કર્યો હોવા છતા તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. એક્ટ્રેસે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘મને લાગતુ હતુ કે મારી વર્જિનિટી તૂટી ગઈ પરંતુ હું ત્યારે વિરોધ નહોતી કરી શકતી કારણકે હું ખૂબ જ ડરી ગઈ હતી.
પરિવાર સાથે બેંગ્લોર શિફ્ટ થઈ ગઈઃ
કુબ્રા સૈતે જણાવ્યું કે, જ્યારે તેનો પરિવાર બેંગલોર શિફ્ટ થયો ત્યારે તેઓ એક રેસ્ટોરન્ટનમાં ગયા. ત્યાં તેની મુલાકાત રેસ્ટોરન્ટના માલિક સાથે થઈ. રેસ્ટોરન્ટનો માલિક ધીમે-ધીમે પરિવારની નજીક આવવા લાગ્યો.
કુબ્રા સૈનનો સનસની ખેજ ખુલાસોઃ
કુબ્રા સૈતે જણાવ્યું કે, રેસ્ટોરન્ટ માલિક તેના ઘરે અવર-જવર કરતો હતો અને કુબ્રા તેની વધુને વધુ નજીક આવતી રહી. પારિવારિક સમસ્યાઓમાં પણ તે અંકલ દખલ કરવા લાગ્યા. એકવાર જ્યારે કુબ્રાનો તેના માતા-પિતા સાથે ઝઘડો થયો ત્યારે તે અંકલ પાસે જતી રહી.
બીજા પણ મોટા ખુલાસા કર્યાઃ
તમને જણાવી દઈએ કે, એક્ટ્રેસે પોતાના પરિવારને લઈ બીજા પણ અનેક ખુલાસા કર્યા, જેને જાણીને દરેક આશ્ચર્યચકિત છે.