વ્હાઇટ કલરના ઑફ શોલ્ડર ડ્રેસમાં નેહા મલિકની સુંદર સ્ટાઈલ, ચાહકોએ કહ્યું- ‘પરી હો તુમ’
અભિનેત્રી નેહા મલિક અવારનવાર પોતાની હોટનેસથી ફેન્સને કન્વીન્સ કરે છે. જાણીતી સોશિયલ મીડિયા સ્ટાર નેહા મલિકે હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરોથી ઇન્ટરનેટ પર હંગામો મચાવ્યો છે. અભિનેત્રીની એક ઝલક મેળવવા માટે ચાહકો પણ તેની તસવીરોની આતુરતાથી રાહ જુએ છે. તસવીરોમાં જુઓ અભિનેત્રી નેહા મલિકનો લેટેસ્ટ લૂક…
દર વખતની જેમ આ વખતે પણ અભિનેત્રી નેહા મલિકે તેના ગ્લેમરસ લુકમાં તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં અભિનેત્રી નેહાએ ફરી એકવાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં ડીપ નેક ડ્રેસમાં ક્લીવેજ જોવા મળી રહી છે.
http://gujaratipress.com/wp-content/uploads/2022/07/3-9.jpg
નેહા મલિક જ્યારે પણ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે.
આ વ્હાઇટ કલરના આઉટફિટમાં એક્ટ્રેસ શાનદાર લાગી રહી છે.
અભિનેત્રી નેહા મલિક અવારનવાર પોતાની સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવે છે.
અભિનેત્રીએ ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ કરીને પોતાનો અંદાજ પૂર્ણ કર્યો છે.
નેહા મલિક જ્યારે પણ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરોને દિલથી પસંદ કરે છે.
આ તસવીરોમાં અભિનેત્રી અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 3.3 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.