google-site-verification: googlec8654436f05b508b.html

Nikki Tamboli ની નવી hot તસવીરોએ હાલ માર્કેટમાં મચાવી છે, ધમાલ.

Nikki Tamboli ની નવી hot તસવીરોએ હાલ માર્કેટમાં મચાવી છે, ધમાલ.

Nikki Tamboli એ બિગ બોસમાં પણ પોતાના બોલ્ડ અંદાજથી રીતસરની બૂમ પડાવી દીધી હતી. હવે એ સતત સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો શેર કરીને ચાહકોને ખુશ કરતી રહે છે.

બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક Nikki Tamboli એ તાજેતરમાં જ હોટ વ્હાઇટ ડ્રેસમાં લેટેસ્ટ ફોટા શેર કર્યા છે. નિક્કી સફેદ રંગની હાઇ સ્લિટ સ્કર્ટ પહેરીને કેમેરા માટે પોઝ આપતી જોવા મળે છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

નિક્કી બ્રાલેટ સ્ટાઈલની ફુલ સ્લીવ ટોપમાં તેની સુંદરતાનો પરચો આપી રહી છે. Nikki Tamboli એ સફેદ ડ્રેસ સાથે બ્લેક હાઈ હીલ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે.

ક્યારેક જમીન પર બેસીને તો ક્યારેક બોલ્ડ એક્સપ્રેશન્સ આપતા અભિનેત્રીએ કેમેરા સામે પોઝ આપ્યા છે. Nikki Tamboli એ તેના બોલ્ડ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું- ‘શશ્શ, આંખો મારા પર છે.’

Nikki Tamboli ના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી બિગ બોસ 14, ખતરોં કે ખિલાડી સીઝન 11 અને ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.

Nikki Tamboli કંચના 3, થિપારા મીસમ, ચિકતી ગાડિલો ચિથકોટુડુ જેવી દક્ષિણની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બિગ બોસ પછી, Nikki Tamboli ઘણા મ્યુઝિક વીડિયોમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. અભિનેત્રી છેલ્લે નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ જોગીરા સા રા રામાં જોવા મળી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *