google-site-verification: googlec8654436f05b508b.html

સિદ્ધુના અંતિમ સંસ્કાર પછી સિંગરના ડોગનો ઈમોશનલ વીડિયો સામે આવ્યો, ખાવાનું નથી ખાઇ રહ્યા અને મેઇન ગેટ પર, જુઓ વિડિઓ

સિદ્ધુના અંતિમ સંસ્કાર પછી સિંગરના ડોગનો ઈમોશનલ વીડિયો સામે આવ્યો, ખાવાનું નથી ખાઇ રહ્યા અને મેઇન ગેટ પર, જુઓ વિડિઓ

મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે સિદ્ધુ મુસેવાલા હવે આ દુનિયામાં નથી રહ્યા 29 મેના રોજ કેટલાક બદમાશોએ સિદ્ધુ મુસેવાલા પર ગોળીઓ મારીને હત્યા કરી હતી આ સાથે 31 મેના રોજ સિદ્ધુ મુસેવાલાનો અંતિમ સંસ્કાર પંજાબમાં જ કરવામાં આવ્યો હતો બેટાને વિદાય આપતા સમયે માતા અને પિતા ખૂબ જ રડ્યા હતા.

આંખોની સામે દીકરાને જોઈને માતા ખૂબ જ જારોજાર રડવા લાગી હતી આ વાતમાં કોઈ શાક ણ હતો કે તેમણે કોણ સંભાળી રહ્યું છે દીકરાને વિદાય આપતા સમયે પિતાએ દીકરાની મૂછને જુકવા ન ડિશિ હતી અને દીકરાની મૂછને ઊંચી કરીને પિતાએ બતાવી નાખ્યું કે સિદ્ધુ મરીને આજે પણ આબાદ થઈ ગયો છે.

હકીકતમાં દીકરાના વિદાયનુયા મંજર રડાવી નાખનાર હતું દીકરાના અવસાનની આ ખબર મળતા જ માતાનું હૈયું ભરાઈ ગયું હતું તેમણે હકીન જ ન થયું કે જે જવાન દીકરો ઘરેથી માસીની ખબર લેવાનું કહીને નીકળ્યો હતો તે ઘરે પાછો નહીં ફરે અને માતા વારંવાર પૂછી રહી હતી કે મારો દીકરો ઘરે પરત ક્યારે આવશે.

જ્યારે ગામના લોકોને સિદ્ધુ મુસેવાલાના અવસાનની ખબર પડી ત્યારે આખા પંજાબમાં શોકનું વાતાવરણ સર્જાઈ ગયું હતું જ્યારે સિદ્ધુ મુસેવાલાનો જનાજો નીકળ્યો ત્યારે માતા તો ત્યાને ત્યાં જ બેસી ગઈ હતી અને પિતા જેને પોતાનું ગૌરવ માનતા હતા તે ગૌરવ આજે તેમના હાથમાથી નીકળી ગયું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *