પતિનું મૃત્યુ થઇ ગયું તો 22 વર્ષીય પુત્રવધુએ 45 વર્ષીય સસરા સાથે લગ્ન કરી લીધા અને પછી 2 જ દિવસમાં થયું એવું કે…
એવી એવી ઘટનાનો બનતી હોય છે કે જેને જાણીને બધા જ લોકો આષ્ચર્યમાં મુકાઈ જતા હોય છે. કે હવે આ જ જોવાનું બાકી રહ્યું હતું. આવી જ એક ઘટના હાલ સોસીયલ મીડિયા પણ ખુબજ વાઇરલ થઇ રહી છે. જેમાં એક સસરાએ પોતાની જ પુત્રવધુ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા.
મળતી માહિતી અનુસાર યુવકે જણાવ્યું કે તેમના દીકરાના થોડા જ સમય પહેલા લગ્ન થયા હતા.લગ્નનો હજુ તો થોડો સમય પણ નહતો થતો અને દીકરીનું મૃત્યુ થઇ જતા. જવાન પુત્રવધુ વિધવા બની ગઈ હતી. પુત્રવધુની આગળ પાછળ કોઈ નહતું અને યુવકનો પણ દીકરો એકલો જ હતો.
તેની પત્નીની પણ મૃત્યુ થઇ ગયું હતું. માટે બંને એકલા હતા. સસરાને થયું કે જવાન વહુને ક્યાં મોકલાવું અને ઘરે પણ ના એમનમ ના રખાય.આજુ બાજુના લોકો જવાન વિધવા વહુ પર નજર બગાડે તો સસરાએ નક્કી કર્યું કે કોઈ બીજાની સાથે લગ્ન કરવાની જગ્યાએ હું જાતે જ લગ્ન કરી લઉ.
તો સસરાએ વહુને લગ્ન માટે પૂછ્યું તો વહુ પણ લગ્ન માટે તૈયાર થઇ ગઈ. સસરાએ વિચાર્યું કે ઘરની વાત ઘરમાં જ રહી જશે અને બંનેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા.હાલ તેમની આ ઘટનાનો વિડીયો સોસીયલ મીડિયા પણ ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.
લોકો આ મુદ્દે પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહયા છે. સસરાએ જ તેમની પુત્રવધુ સાથે લગ્ન કરી લેતા આ ખુબજ ચર્ચાનો વિષય બન્યો છે. આજે આખા ગામમાં આ લગ્નની ચર્ચા થઇ રહી છે.