google-site-verification: googlec8654436f05b508b.html

આ દીકરાને એક પગના હોવા છતાં એક પગથી કૂદી કૂદી દરરોજ ૨ કિલોમીટર દૂર આવેલી શાળામાં ભણવા માટે જાય છે, ધન્ય છે આ દીકરાની હિંમતને….

દરેક માતા પિતા પોતાના બાળકોને ભણાવા માટે ખુબજ મહેનત કરતા હોય છે અને બાળકોને સારો અભ્યાસ કરાવી પોતાના પગપર ઉભા કરવા માંગતા હોય છે.ત્યારે આજે અમે તમને એક એવા બાળકની વાત કરવાના છીએ જે બાળક વિકલાંગ છે જે એક પગે જ ચાલે છે.

તે બાળક વિકલાંગ હોવા છતાં પોતાના સપના પુરા કરવા માટે મક્કમ છે.તે બાળક રોજ બે કિલોમીટર એક પગે ચાલીને શાળાએ જાય છે.આ ૧૪ વર્ષીય બાળક પરવેઝ જમ્મુ કાશ્મીરના હદવાડાના નૌગામમાં રહે છે.

તેને ૨ વર્ષની ઉંમરમાં ભીષણ આગની ઘટનામાં તેમણે પોતાના પગ ગુમાવ્યો હતો.હાલ તે બાળક સરકારી શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ કરે છે આજે બાળક પરવેઝ સરકાર પાસે કુત્રિમ પગની મંગા કરી રહ્યા છે.

હાલ સરકાર તરફથી તે બાળકને વહીલચેર આપવામાં આવી છે.પરંતુ તે બાળક ગામના રસ્તા ખરાબ હોવાથી તેનો ઉપયોગ કરી શકતા નથી તે બાળકની સર્જરી માટે ડોક્ટર દ્વારા ત્રણ લાખનો ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યું છે.

પરંતુ તે બાળકના પિતા પાસે તેટલા પૈસા નથી જેથી બાળકની સારવાર કરાવી શકે ત્યારે તેના પિતા બાળકની સારવાર માટે અપીલ કરી રહ્યા છે.તેમના બાળક માટે સરકાર મદદ કરે અને તેમનો બાળક સારી રીતે ચાલી શકે અને સારો અભ્યાસ કરી શકે દરેક પિતા પોતાના બાળકનું દુઃખ સહન કરી શકતા નથી.

તેવી જ રીતે આ બાળકના પિતા પોતાના બાળકની વેદના સમજીને આજે સરકાર પાસે આપીલ કરી રહ્યા છે.જેથી તેમનો બાળક સારો અભ્યાસ કરી શકે અને પોતાને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *