રાજકોટ: પિતાની નાનકડી વાતનું માઠું લાગતા ધો.૧૨ ના વિદ્યાર્થીએ એસીડ ગટગટાવી જીવન ટુંકાવ્યું, પિતા કહ્યું હતું કે…
છેલ્લા લાંબા સમયથી વાત કરીએ તો વિદ્યાર્થીઓ નાની ઉંમરે આત્મહત્યાના કિસ્સાઓ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ખરેખર મળતી માહિતી પ્રમાણે, આજકાલના અમુક વિદ્યાર્થીઓ ખૂબ નાની ઉંમરે એક ખોટું લાગી જતાં કુબેર ચોંકાવનારું પગલું ભરી પણ ભરી લેતા હોઈ છે. ખાસ કરીને કાલે ધોરણ ૧૦ નું બોર્ડની પરીક્ષાનું પરિણામ આવવાનું છે અને ગઈકાલે એટલે કે શનિવારના દિવસે ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પણ આવી શક્યો છે. જ્યારે બોર્ડની પરીક્ષા પૂરી થઈ ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના જીવન ટૂંકાવી લેવાના કિસ્સાઓ આપણી સામે આવ્યા હતા.
ખરેખર આજે આપણી સામે અમરેલી જિલ્લાની અંદર આવેલા કુકાવાવ તાલુકાના એક ચોંકાવનારો અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ખરેખર અમરેલી જિલ્લાની અંદર આવેલા કુકાવાવ તાલુકો છે તેની અંદર એક લુણીધાર ગામની અંદર રહેલા ધોરણ 11ના વિદ્યાર્થીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતું. જેને લઇને પિતાને આ પ્રકારની જાણકારી મળતાની સાથે જ તેના દીકરાને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ ની હોસ્પિટલ ની અંદર જ્યારે વિદ્યાર્થી ને લઈ જવામાં આવ્યો હતો ત્યારે, ત્યાંના સ્થાનિક ડોક્ટર દ્વારા તેને તપાસ કરવામાં આવી હતી અને સારવાર દરમિયાન કે વિદ્યાર્થીએ પોતાનો દમ તોડી દેતા પરિવાર ની અંદર ભારે માતમ છવાઇ ગયો છે. ખરેખર આ સમગ્ર ઘટના અંગે તાલુકા પોલીસે યોગ્ય કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને પોલીસ તપાસ ની અંદર તેના પિતાની એક વાતને કારણે મને લાગી આવતા તેમણે આ પ્રકારનું ચોંકાવનારું પગલું ભરી લીધું હોવાની ઘટના સામે આવી છે.
ખરેખર એક વિદ્યાર્થીએ ધોરણ ૧૨ નો અભ્યાસ કરતો હતો અને તે વિદ્યાર્થી પોતાના ગામથી દૂર રહીને રાજકોટમાં અભ્યાસ કરતો હતો. અને તેવામાં 17 વર્ષના વિદ્યાર્થીએ હમણાં જ ધોરણ 11ની પરીક્ષા આપી હતી અને અત્યારે આ વિદ્યાર્થીઓ એસિડ ગટગટાવી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તે વિદ્યાર્થીએ અંતિમ શ્વાસ લેતા પરિવારના લોકોની અંદર ભારે ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો.
આ ઘટના અંગે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દ્વારા પ્રાથમિક કાર્યવાહી દરમ્યાન માહિતી જણાવી હતી કે, મૃતક વિદ્યાર્થી માતા-પિતાનો એકનો એક દીકરો હતો અને પિતા કે મજૂરી કરીને પોતાના જીવનનું ગુજરાત ચલાવે છે તેમજ મૃતક વિદ્યાર્થી ધોરણ અગિયાર સુધી રાજકોટમાં આવેલી skp school માં ભણ્યા હતા. ખરેખર હવે ધોરણ 12 ની અંદર આ વિદ્યાર્થી આવ્યો હતો અને તેના પિતાએ રાજકોટ ની અંદર રહીને જ ધોરણ ૧૨ નો અભ્યાસ કરવા માટે જણાવ્યું હતું.
વિદ્યાર્થિ ને ધોરણ ૧૨માં અભ્યાસ રાજકોટમાં રહીને કરવાનો હતો અને તેના પિતાએ રાજકોટમાં જ રહીને ભણવું પડશે એવું કહીને માઠું લાગી આવ્યું હતું. અને આ પ્રકારનું ચોંકાવનારું પગલું ભરી લીધું હોવાનું પણ ખુલાસો થયો હતો. ખરેખર આજના વિદ્યાર્થીઓ ખૂબ જ અઘરી વાતને ધ્યાનમાં લઈને ખૂબ જ મોટું પગલું ભરી લેતા હોય છે અને તેમાં સહેજ પણ અચકાતો નથી. તેમજ આ પ્રકારની આત્મહત્યાના કિસ્સાઓ અટકાવવા માટે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે.