google-site-verification: googlec8654436f05b508b.html

Nita Ambani એ ખરીદી સોનાંની Rolls-Royce કાર, કિંમત જાણી થઈ જશો હેરાન…

Nita Ambani એ ખરીદી સોનાંની Rolls-Royce કાર, કિંમત જાણી થઈ જશો હેરાન…

Nita Ambani : ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ફરી એકવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયાના અહેવાલો અનુસાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે Nita Ambani એ 12 કરોડ રૂપિયાની શાનદાર કાર ખરીદી છે.

દેશની સૌથી ધનિક કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીઈઓ પાસે અંદાજે 168 લક્ઝરી કાર છે. આ Maybach, Ferrari, Bentley, Mercedes-Benz અને BMW કાર છે. જો કે, અંબાણી પરિવારને Rolls-Royce કાર વધુ ગમે છે. આ Rolls-Royce કારનો કલર ગુલાબી છે. આ કાર ખાસ નીતા અંબાણી માટે જ તૈયાર કરવામાં આવી છે.

Nita Ambani એ ખરીદી Rolls-Royce 

સોશિયલ મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં આ રોલ્સ રોયસ કારની કિંમત 12 કરોડ રૂપિયા છે. નીતા અંબાણીએ જે કાર ખરીદી છે તે એક્સટેન્ડેડ વ્હીલ વર્ઝન છે. આ કારની તસવીર ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ કારને નીતા અંબાણીના શોખ અનુસાર બનાવમાં આવી છે.

Nita Ambani
Nita Ambani

નીતા અંબાણી એક્સટેન્ડેડ વ્હીલ વર્ઝનની રોલ્સ રોયસ કાર લીધી છે, જેની કિંમત 12 કરોડ રૂપિયા છે. આ કારની સીટ પર NMA લખેલું છે, જેને નીતા મુકેશ અંબાણી સાથે જોડવામાં આવ્યું છે. આ કારની સૌથી મોટી ખાસિયત એ તેનો રંગ છે. સામાન્ય રીતે રોલ્સ રોયસ કારનો રંગ કાળો અને સફેદ હોતો હોય છે.

પરંતુ Nita Ambani ની કારને રોઝ ક્વાર્ટઝ પેઈન્ટ સ્કીમ સાથે ઓર્કિડ વેલ્વેટ ઈન્ટિરિયરથી શણગારવામાં આવી છે. કારના આગળના ભાગમાં રોલ્સ રોયસના લોગોને ગોલ્ડન કલર આપવામાં આવ્યો છે. તેમાં 6.75 લિટરની ક્ષમતાનું ટ્વિન ટર્બો V12 એન્જિન છે. જે 571 BHPનો મજબૂત પાવર અને 900 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

Nita Ambani
Nita Ambani

મુંબઈના રસ્તાઓ પર સુરક્ષા વાહનોના કાફલાની સાથે જોવા મળેલી છે નીતા અંબાણીની રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજ. તેની કિંમત 12 કરોડ રૂપિયા છે અને તે ભારતમાં સૌથી મોંઘી વાહનોમાંથી એક છે.

Nita Ambani
Nita Ambani

તેની સુરક્ષા હેઠળ વાહનોનું લાલકારણ ટોયોટા ફોર્ચ્યુનર, મર્સિડીઝ-બેન્ઝ G-ક્લાસ, લેન્ડ રોવર ડિસ્કવરી, મર્સિડીઝ-બેન્ઝ V-ક્લાસ, MG ગ્લોસ્ટર અને ટોયોટા ઈનોવા હાઈક્રોસ સહિત અને ઘણી અન્ય લક્ઝરી વાહનોનો સમાવેશ થાય છે. અંબાણી પરિવારને તેની પસંદગી પર શ્રેણીઓની મહેનત મળી છે જે આ સંપત્તિઓનો આનંદ લેવા માટે મોટી પ્રમાણે ખરીદી શકે છે.

Nita Ambani
Nita Ambani

મુકેશ અંબાણીએ તેમના પરિવારની સાથે 168 થી વધુ કારનો કાફલો ભેગો કર્યો છે. આ કાર કલેક્શનમાં મોંઘા અને વિદેશી વાહનોનો સામીલ છે, જે લક્ઝરી અને સ્ટાઈલ માટે તેમની ઝંખના દર્શાવે છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *